________________ 1.05 પાપીઓના . ચિત્તસમાન, જીભ હિંસારૂપે વૃક્ષના પલવ સમાન અને નખ હિંસારૂપ ઝાડના અંકુરસમાન દેખાતાં હતાં. તે પાપી તરાના સમૂહને છોડવામાં શિકારીઓ - . જરાપણ દયા કરતા નથી. એ ક્રૂર, કુતરાઓ લૂંકતા ઉછળતા શ્રી મુનિરાજના તપના પ્રભાવથી મુનિની પાસે જઈને તેના ચરણને નમસ્કાર કરીને વિનયપૂર્વક પાસે બેઠા. . . : 1. * * * * : , . * : '' : યાત્રિનો વપરા. - 4 - : - જ્યારે કૂતરાઓને છેડેલું નકામું ગયું ત્યારે રાજા યશેમંતિ પોતે તરવાર લઈને મુનિને મારવાને તૈયાર થયો. તે વખતે કલ્યાણમિત્ર નામનો રાક શ્રેણી કે જે મુનિરાજની પાપે ઉભે હતો તેણે રાજાને હાથ જોડીને કહ્યું, રાજા મનુષ્યોનું દુઃખ દૂર કરનારા હોય છે, માટે જે રાજાજ વ્રતયુક્ત મુનિવરને મારશે, તે વિંધ્યાચળ પર્વત ઉપર રહેતા ભીલોની શું દશા થશે ! એટલે વિંધ્યાચળ પર્વત ઉપર રહેતા ભી દો યુનિહત્યા કરવામાં પ્રવર્તે છે, પણ રાજા તો મુનિની રાજ કરે છે, અને જે રાજાજ મુનિહત્યા કરશે, તો પછી ભીલ લોકો કરે તેમાં શું નવાઈ ? તે માટે હે પ્રજા પાળક ! મુનિ જિની હત્યાથી નિવૃત્ત થઈને પવન, વર્ણ, વૈશ્નવનવડે સ્તુતિ કરવા યોગ્ય અને વિવાથી વિરક્ત શ્રી મુનિરાજને નમસ્યા કરવા જ યોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ ક્રોધયુકત થઈ કહ્યું-“કલ્યાણમિત્ર! એ નગ્ન છે, સ્નાન રહિત છે અને એ અમંગળ તથા કાર્યને વિનાશક છે, માટે એને માર્યા વિના કેમ દેડુિં? મારે યમરાજની માણાનું પાલન કરવું જ ઉત્તમ છે, અને તેને તમે કહો છો કે નમસ્કાર કરો, તે હું નમસ્કાર કેવી રીતે કરું કેમકે જે હણવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust