________________ 104, જન્માંતરના પુત્ર યશેમતિની કુસુમાવળી રાણીના, ગર્ભાશયમાં ઉત્પન્ન થયા. પાપની પરંપરાથી હું પિતાના પુત્રને પુત્ર અને મારી માત, ચંદ્રમતી પોતાના પિત્રની પુત્રી થઈ. આ પ્રમાણે નવ માસ વીત્યા બાદ ભારે જીવ તે અભયરૂચિકુમાર નામને પુત્ર અને મારી માતાનો જીવ અભયમતિ નામની પુત્રી થઈ. . . પૃથ્વીનાથ ! હવે હમે બને ભાઈબહેન કામની શક્તિસમાન રૂપલાવણ્યયુક્ત થતા ચંદ્રકળાની માફક મેટા થવા લાગ્યાહમે બને કલાગુણવડે પ્રવીણ પિતાની સૌજન્યતા અને વિનયગુણથી સઘળા કુંટુંબીઓનું મન હર્ષિત કરતા આનંદપૂર્વક કાળ વીતાવ. લાગ્યા. કેટલાક દિવસ પછી તમારા પિતા યુવરાજપદને ભાર અમારા મસ્તક ઉપર નાંખીને પોતે શિકાર કરવાને માટે પાંચસે. કુતરાં અને અનેક શસ્ત્રધારી સિપાઈઓને સાથે લઈને મેટા વનમાં ગયા. વનમાં જતાં રસ્તામાં રમણિક બાગમાં કઠિન તપસ્યાના તાપથી ક્ષણશરીર અને કામદેવના વિદારક સુદત મુનિરાજને એક ઝાડી નીચે પાસુક શિલા ઉપર બિરાજેલા જોયા. .. मुनिराजना मेळापी राजा यशोमतिने क्रोध.. - મુનિરાજને જોઈ રાજા, મનમાં વિચાર કરવા લાગ્યા કે, સિદ્ધિને વિનાશક અને અપશુકનકારક સાધુ અહિંયાં કયાંથી આવ્યો ? બહ્મા, વિષ્ણુ, મહેષ એ ત્રણેથી જુદો આ સાધુ મારે હાથે મર્યા વિના કયાં જવાનો છે ? આ પ્રમાણે વિચાર કરી તે જન્માંતરના પુત્ર અને વર્તમાન પિતા યશોમતિએ મુનિને મારવાને મોટા વિક્રાળ પાંચસે કૂતરા છાયા, જે કૂતરા એવા જણાતા હતા કે જાણે જાનવરોને મારવાના હથીઆરજે છે. તે કુતરાઓની વાંકી પૂંછડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust