________________ प्रकरण 14 मुं. .. ..कोटवालनी विशेष शंकाओनुं समाधान. આ પ્રમાણે મુનિરાજનો ઉપદેશ સાંભળીને કોટવાલે કર્યું. = “મુનિરાજ ! હમારા કુળમાં જીવોને મારવાને - પ્રથમથી રિવાજ છે, માટે એ જીવ વિના બીજું જે ધર્મ સંબંધ વર્ણન આપે કર્યું તે મેં ગ્રહણ કર્યું છે. વળી હું નગરને એટલી કોટવાલ છું, જેથી જીવોનો વધ કરવે, મારવા અને કેદ કરવા એ મારૂં મુખ્ય કર્તવ્ય છે, તેથી આ વ્રતનો વતી હું થઈ શકતે ન મારા પિતા દાદા વગેરેના સમયથી એ જીવવધનો સંચાર થઇ રહે. છે, જેથી મારે પણ તે પ્રમાણે કંરવું જોઈએ, તેથી આ વ્રતને - ગ્રહણ કરી શકતું નથી, પણ બીજા સઘળા ધર્મને ગ્રહણ કરું છું - " . આ પ્રમાણે કેટવાલનું કહેવું સાંભળીને મુનિરાજે કહ્યું “કેટવાલ! બહુ કહેવાથી શું ફાયદો ? આ જે, તારી પાસે જે કુકડા જેડું ઉભેલું છે, એણે જે પ્રમાણે સંસારભ્રમણ કરીને મહાન છે સહન કર્યા છે, તે પ્રમાણે તારે પણ સહન કરવાં પડશે.” કેટવાલ૦“ હે મુનિ મહારાજ ! આ કૂકડાના જેડ - ભવભ્રમણની હકિકતનું આપ વર્ણન કરો, કે જે સાંભળવાથી સંબધન ( ઉપદેશ) થાય. " कूकडा-कूकडीना आगला भवनी याद.. મુનિરાજ-“ કોટવાલ ! એના આગલા ભવોનું ઘર કહું તે ધ્યાન દઈને સાંભળ. મહારાજ યશોધર અને તેની ચંદ્રમતિએ કુસંગતિના વેગથી કર્કશ ભાવ ઉત્પન્ન કરી શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust