________________ -ત્યાગ કરી દેવું જોઈએ. એ સિવાય અન્ય કુશાસ્ત્રોને સાંભળવાને ત્યાગ, વર્તુમાં ગમન કરવાનો નિષેધ, જૈવઘાતક આજિવિકાનો ત્યાગ કરીને પિતાનાં હથિયાર કોઈને આપવાં જોઈએ નહિ. અષ્ટમી અને ચતુર્દશિીને દિવસે સ્ત્રીના દુઘટ સ્તનોને સ્પર્શ પશુ ન કરે. અને ઉપવાસ કરીને એકાંતસ્થાનમાં વાપ કરો, અથવા એકલુક્ત અને નીરસ આહાર કર જોઈએ. વળી દરેક પર્વના દિવસે ઉપવાસ અથવા કાંજીનો આકાર કરે, તથા ધર્મધ્યાનપૂર્વક શ્રી જિનમંદિરમાં બેસીને પાપને અંત લાવવો. એ સિવાય પાત્રદાન આપવું અર્થાત સમ, દમ, વ્રત, નિયમ વગેરેને પાળનારા સંયમી મુનિ ઉત્તમપાત્ર, સમ્યગદષ્ટી થા કિ મધ્યમપાત્ર અને અત્રત સમ્યકષ્ટી જધન્ય પાત્ર એવા ત્રણ પ્રકારના પાત્રને આહાર, -આધ, શાસ્ત્ર અને અભયદાન એવાં ચાર પ્રકારનું દાન સત્કાર , પૂર્વક આપવું. આ પ્રમાણે દાન કરવાથી પુણ્યને વધારે થશે, એ - ઉપરાંત પંચકલ્યાણક પ્રતિષ્ઠાદિ કાર્યોમાં દ્રવ્ય ખરજવું અને * સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયનું હમેશાં સ્મરણ કરવું. ત્રણ કાળ સામાયિક કરવું તે વખતે જિનવંદન કર્યા પછી રાગદ્વેષને ત્યાગ A કરીને સામ્યભાવ ધારણ કરવો. એ સામાયિકકમ પિતાના ઘરના = એકાંતસ્થાનમાં અથવા જિનમંદિરના એકાંતસ્થાનમાં અથવા જિનપ્રતિમાંનાં આગલા ભાગમાં કાયોત્સર્ગે ઉભા રહીને કરવું - - એગ્ય છે. વળી કુગુરૂ, કુદેવ અને કુધર્મથી પરાભુખ થઈને અંત - –સમયે સઉલેખન મરણ કરવું. ' .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust