________________ છે, દેવ બીજા, પૂજ્ય બીજે, અને આ કથન કરવાવાળા પણ બીજે છે. - મિત્ર! આ પ્રમાણે કુમારિલ ભટ્ટના કથનથી પૂર્ણ થાઓ, કેમકે એ સઘળું કથન અસચ હોવાથી ધર્મથી વિપરીત અને અધમનું પિષક હમેશાં અસંભવ છે. વેદમાં કરેલું કથન મેં જાણ્યું, તેમાં હરણોનું મરણ પ્રકાશિત કર્યું છે. એક વેદે નિશ્ચય કરીને ભીલ કુળનું પિષણ કર્યું અને બીજાએ બ્રાહ્મણોનું પાલન કર્યું છે. જે મીન (માછલાં) લક્ષી અને સ્નાન કરવાથી પવિત્ર થતા બ્રાહ્મણ અને બગલાંજ પૂજ્યપદને પ્રાપ્ત થઈ જશે તે પટકાયના પ્રાણિઓના રક્ષક, સંયમના પ્રતિપાલક અને સમભાવયુક્ત મુનિયોની પૂજા-વંદના કેણ કરશે ? હે ! કેટવાલ ! તમેજ પિતાના હદયમાં વિચાર કરીને જુઓ કે નદીની અંદર રહીને માછલીઓને ભક્ષણ કરતું બગલું કેવીરીતે પવિત્ર થઈ શકે ? એજ પ્રમાણે જે બ્રાહ્મણ જિલંપટી-માંસભક્ષી છે તે પૂજ્ય કેવીરીતે થઈ -શકે ? પાપકર્મના ઉદયથી મેંઢી, બકરી, હરણી, અને ગાય વગેરે પશુ જાતિ સઘળા ઘાસ ખાનારા છે, પણ તેઓ કોઈપણ જીવમા ઘાતમાં પ્રવૃત્તમાન થતા નથી તેજ નિરપરાધી દીન પશુઓને ઘાત ‘કરી પોતાને ઉચ્ચકુળવાળા અને પવિત્ર માનીને ભેળા જીવો- પાસે પિતાની પૂજા કરાવે અને કહે કે, હમને પમેશ્વરે આ વિમકુળમાં -એજ માટે ઉત્પન્ન કર્યા છે કે તમે ગમે તેવું નીચ કર્મ કરીએ, તોપણ પૂજ્ય છીએ અને જે હમારી નિંદા કરે છે તે જ્યાં સુધી સૂર્ય ચંદ્રમાને દય છે ત્યાં સુધી નર્કમાં વાસ કરે છે તથા જે હમારા વચનને દૂષષ્ણુ ગાડે છે તે વૈતરણીના જળનું પાન કરે છે, તેં માટે હમારૂં કહેલું = વાક્ય છે. તે જનાર્દન જાગવાનતુલ્ય છે. * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust