________________ 110 એક દિવસ તમારી કુળદેવીને માટે યશધર અને ચંદ્રમતિએ કૃત્રિમ કૂકડાનુ -અલીદાન આપ્યું, અને પછી પોતે ઝેરથી ભરેલું ભેજન કરી મરણ પ્રાપ્ત થઇને બન્ને માતા પુત્ર કરો અને માર થયા. તે બન્ને તમારાજ -ઘરમાં મોટા થયા પછી એક વખતે બંને વચ્ચે લટાઈ થવાથી કૂતરાવડે મેરનું મરણ થયેલું જોઈ તમે કૂતરાને માર્યો, પછી તારા પિતા યશોધરનો જીવ મેરની પર્યાય છેડી નેળીઓ થયો, અને તારી ‘દાદીને જીવ કૂતરાની પર્યાય છોડીને ભયાનક સ૫ થયે. ત્યાં પણ તેઓ બને પરસ્પર યુદ્ધ કરીને મરણ પામ્યા. રાજન ! તે પછી તારી ‘દાદીને જીવ સર્પની પર્યાય છેડીને સિપ્રા નદીમાં સંયુમાર થયે, -જેને તારી કુજિકા દાસીને મારવાના અપરાધથી તેં મરાવ્યો. અને તારા પિતાને જીવ નળીઆની પર્યાયમાંથી તેજ સિપ્રા નદીમાં મચ્છ શે, જેને સંશ્રુમારની શોધ કરતી વખતે માછીઓએ પકડે, અને તેને પકાવીને પછી વેદાભ્યાસી ભટ્ટાને ખવાડવામાં આવ્યું. આ પ્રમાણે સંધ્રુમાર અને મચ્છ મરણ પામ્યા. ત્યાર પછી તારી દાદીને જીવ સંશ્રુમારની પર્યાયમાંથી વનમાં બકરી થઈ, અને તારા પિતાને જીવ મચ્છની પર્યાયમાંથી તેજ બકરીના પેટથી બકરા થયા. . રાજા ! સંસારની વિચિત્રતા જુઓ કે તે બકરો પિતાની માતા બકરીની સાથે સંભોગ કરીને ટોળાંના સ્વામી બકરાના શીંગડાથી મરણને પ્રાપ્ત થઈને પોતાના વીર્યથી પોતાની માતાના પેટમાં ફરીથી બકરેજ થયા. હવે એક દિવસ તે શિકારને માટે - વનમાં ગયો હતો, ત્યાં કોઈ હરણ તને નહીં . મળવાથી પાછો આવતે હતું, તેવામાં રસ્તામાં. બકરી અને કેળાંના રવામી બકરાનું મિથુન જોઈ ક્રોધિષ્ટ થઈને તે તેઓને ભાલાથી માર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust