________________ IIIIIIII : 108 * : વેપાળમિ. નિન ii એડવા. . ! ગુણોના સમુદસમાન કલિંગ દેશના રાજા સુદત્ત કુસુમાલ ચેરના . વધ-બંધનને જોઈને ઉદાસ થઈ પરમ યતિ થયા છે. જે વખતે કુસુમાલ ચમે બાંધીને કોટવાલે રાજા સુદત્તની પાસે ઉભે કર્યો તે વખતે રાજકર્મચારી શ્રેષ્ઠ બ્રાહ્મણે એ રાજાને સલાહ આપી કે–“સ્વામી ! આ અપરાધીને હાથ પગ અને માથું છેદવાની શિક્ષા કરવામાં આવે આ સાંભળી રાજાને સંસારદેહભેગથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, જેથી તે રાજા જિવિત અને ધનની આશારૂપ ફાંસીને છેદીને તથા પણ ‘તૃણવત્ રાજ્યને છેડી પરમ નિગ્રંથ મુનિ થઈને પહાડના જંગલના વાસી થયા છે. આ પ્રમાણે કહી કયાણમિત્ર શેઠે કહ્યું " હે રાજા સઘળે સંદેહ દૂર કરીને હાથ જોડી શ્રી મુનિરાજને પ્રણામ કરે.” - યોતિ વારે પશ્ચાતાપ.' * " " આ પ્રમાણે કલ્યાણમિત્રના કલ્યાણરૂપ અમૃતતુલ્ય વચન સાંભળી રાજા યશેમતિએ સઘળા જીવોમાં મિત્રીભાવ ધારણ કરી મહા ભક્તિપૂર્વક શ્રી મુનિને નમસ્કાર કર્યો, ત્યારે શ્રી મુનિરાજે વાત્સલ્યર્વક અમૃતતુલ્ય વચનમાં કહ્યું-ધર્મવૃદ્ધિ થાય છે.” ' . આ આશીર્વાદ સાંભળી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ મુનિરાજ સુમેરૂસમાન અચલ, પૃથ્વી સમાન ક્ષમાવાન, સમુદ્રસમાન ગંભીર, સૂર્ય સમાન પ્રતાપી તથા ચંદ્રમાસમાન સૈોય છે. વળી એ મુનિ સંયમના ધારક, જિનવરની ભક્તિમાં લવલીન, દયાં અને ક્ષમારૂપી ભંડારથી જીવોની પ્રતિપાલન કરતા બેઠેલા છે. મેં પાપી કૃતધ્વી દુષ્ટ આવા મહાત્માને મારવાનો સંકલ્પ કર્યો, તે અત્યંત અગ્ય કાર્ય થયું, એ દુષ્ટ કર્તવ્યનું પ્રાયશ્ચિત્ત મારૂં મસ્તક છેદીને કરૂં?! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust