________________ ચોગ્ય છે તેને વિનય કરો વેદમાગને નીતિવિરૂદ્ધ છે, માટે એને જરૂર મારીશ. - કલ્યાણમિત્ર-શ્રીમાન! જે નગ્નજ અમંગલ છે તે નગ્ન અને ધૂળથી ભરેલા શરીરવાળા મહાદેવ તથા હાથમાં ત્રિશૂળ ધારણ કરતા નગ્નમૂર્તિ ક્ષેત્રપાળ પણ છે. એ સિવાય પગમાં ઘૂઘરા અને હાથમાં કડાં પહેરી ગધેડા ઉપર સવાર થઈ હાડકાંની માળા ધારણ કરે, અને હાડકાંના: આભૂષણ પહેરી મનુષ્યોના માંસને ભક્ષણ કરવાવાળી એવી, તેમજ હાથમાં પરીયુકત અને સ્મશાનમાં - વાસ કરવાવાળી નગ્ન શરીર .ગિની (ગણ) કેવી રીતે મંગળસ્વરૂપ થઈ શકે? કેમકે જે જીવદયાના બાધક અને હિંસાનું સ્થાન હય, તે મંગળ હોઈ શકતા નથી. રાજ! જીવદયાના પ્રતિપાળક, સંયમના ધારક, નગ્ન દિગંબર ૨ાધુ અમંગળ નથી, પણ સાચા મંગળસ્વરૂપ એજ છે; કેમકે જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂ૫ આભૂષણોના ધારક અને નગ્ન. ભાવનાયુકત છે, તેમને દૂષણ લગાડવું, તે મહા પાપના બંધનું કારણ છે. પૃથ્વીપતિ ! આપે સ્નાનરહિત મુનિની નિંદારૂપ વચન કહ્યાં, પણ યજ્ઞકર્મમાં સ્નાન કયાં છે ? જેમ ખારાથી વસ્ત્ર. મેલ રહિત થઈ જાય છે તેમ મળમૂત્રથી ભરેલા ઘડા સમાન આ. શરીર સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી કેમકે સ્નાન કરવાથી સુગંધાદિ લેપન અપવિત્ર અને પુષ્પમાલાદિ ધારણ કરવાથી દેહ પવિત્ર અને નિર્મળ થતું નથી, પણ શરીરના સંયોગથી સુગ-- ધાદિ વિલેપન અપવિત્ર થઈ જાય છે. આ શરીર ક્રોધ, માન, માયા, લોભ અને મેહ વગેરેથી પૂણું છે, અને જે કે સપ્તધાતુ. ઉપધાતુમય અપવિત્ર છે, તો પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને. તપથી પવિત્ર થઈ જાય છે. દુર્દર તપના ધારક એગિરોનું સવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust