________________ - 88 જાય છે પરંતુ ફૂલ તો એવું તેને રહે છે તે પ્રમાણે દેહથી આત્મા જુદો થઈ જાય છે. - એ. કેટવાલ૦–જ્યારે તમે દેહથી આત્માને જુદો માને છે તે દેહમાં આત્માને આવતા જતા કોઈએ જોયે છે ? જે તમેજ જાય હાય તો કહે કે મેં આત્મા જે છે ! આ શરીર લોહી અને હાડકાના વરરૂ૫ ગર્ભીતરમાં વૃદ્ધિને પ્રાપ્ત થતું જોઈએ છીએ, ત્યાં બાજી જીવ કયાંથી આવી જાય છે ? " ( આ પ્રમાણે સાંભળી સંયમ અને નિયમના ભંડાર તથા શાંતિ મદ શ્રી મુનિરાજ કહેવા લાગ્યા–“હે કોટવાલ ! તમે કહ્યું કે જીવ આવતો જતો દેખાતું નથી, એ વાત તો સાચી છે કે પોતાના અને મૂર્તવ ગુણને સંબંધથી યથાર્થ રીતે છવ દેખાતું નથી, પરંતુ નજરે ન જણાયાથી શું વસ્તુને અભાવ થઈ જાય છે ? કદાપિ નહિ. મિત્રવર! જે પ્રમાણે દૂરથી આવેલો શબ્દ આંખો વડે જણાતા નથી, પરંતુ કાન વડે જણાઈ જાય છે, તે જ પ્રમાણે સંસારમાં અનેક યોનિમાં આવેલે આત્મા છે કે પોતાના સૂક્ષ્મત્વ ગુણથી જણાવે નથી, પરંતુ અનુમાન જ્ઞાનથી અવશ્ય જણાઈ જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે જે ઈજિયનો જે વિષય છે, તે તેજ ઈદ્રિયવડે જણાય છે. એક પંકિયના વિષયને બીજી ઈદ્રિય ગ્રહણ કરી શકતી નથી. જેમ નાકને વિષય ગંધ છે તે આંખ, કાન, જીભ અને સ્પર્શ ઈદ્રિયવડે જણનો નથી, સ્પર્શ ઈદ્રિયને વિષય સ્મશન છે તે જીભ, નાક, આંખ અને કાન વડે જણાતો નથી, આંખને વિષય જે વર્ણ છે તેને સ્પર્શ, જીભ, નાક, અને કાન જાણી શકતા નથી, જીભને વિષય જે સ્વાદ છે તે સ્પર્શ, નાક, કાન અને આંખવડે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust