________________ 96 જે હિંસક છે તે સંસારરૂપી વનમાં ભટકતો કદાચ કોઈ પુન્યના ગથી મનુષ્યપર્યાય ધારણ કરે, તે પણ દુઃખી, દરિદિ, દીન, મેલિનગાત્ર, દુબળ, ભિખારી થઈ આયુપર્યત દુઃખ ભોગવતો કાળ -- તીત કરે છે. જે હિંસાદિ પાપકર્મથી જે કદાચ મનુષ્ય પર્યાયમાં સ્ત્રી થાય, તો મલિનગાત્રા, યારો સાથે રમનારી, પર પુરૂષાશત, વ્યભિચારિણી, પરધન કરવામાં પ્રવિણ, દુર્ભાગણી, દુષ્ટણું, કઠોર, નિર્લજ, પાપકર્મમાં લીન, સ્નેહ રહિત, વ શરીર. શભા રહિત, દરિટી અને કર્કશભાષિણ થાય છે. પાપકર્મથી જે ગ્રહસ્થ પણ થાય છે. ઉપર બતાવ્યા પ્રમાણે અવગુણવાળી સ્ત્રી, મહામૂર્ખ પુત્ર, તે ઉપરાંત પોતે દરિદિ, ઘરમાં ખાવાને અન્ન મળે નહિ. વસ્ત્ર પણ ફાટાં કુટાં, વગેરે ઘણુ રીતે દુઃખી થાય છે. આ સંસાર માત્રમાં દુ:ખ છે તે સઘળા પાપરૂપ વૃક્ષનાં છે ફળ છે, માટે કેવાલ ! આ પ્રમાણે જાણીને જેમ બને તેમ જેમાં જીવને વધ થવાનો સંભવ ન હોય એવા ધમને. ધારણ કરો.* * 1 कोटवालनी विशेप शंकाओ अने तेनुं समाधान. ( આ પ્રમાણે શ્રી મુનિરાજનું કથન સાંભળીને કોટવાલ હાસ્ય-- પૂર્વક કહેવા લાગ્યો મુનિ મહારાજ ! ભૂત નામને બ્રાહ્મણ. એ પ્રમાણે કહેતો હતો કે જે પુરૂષ પશુઓને ઘાત કરી માંસ. ભક્ષણ કરે છે તે સ્વર્ગમાં અસંખ્યાત કાળ સુધી સુખભેગ કરે છે.” | મુનિરાજ –“મહાશય ! જે નિશ્ચય શુદ્ધ જ્ઞાન છે તે છે ઇંદ્રિય વર્જિત અતીંકિય છે, તથા તેજ જ્ઞાન જીવન નિજ સ્વભાવ-- ! મય છે, પણ પરાધીન નથી. તે સાધનાક્રમ પ્રતિ સ્મલિત રહિત છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust