________________ 84 કહે છે કે સઘળું જગત ક્ષગમાં ઉત્પન્ન થાય છે અર્થાત જે પ્રથ સમય છે તે બીજા સમયમાં રહેતો નથી. એ કારણથી જગતનું હિ ન હવું સરખું જ છે. . . . - બદ્ધના કથનાનુસાર જે જગત નથી, તો તે પાત્ર પતિત માં સરસના રસિક બ્રાદ્ધ તપશ્ચરણ કેમ કરે છે ? અને - આત્માને વિજ્ઞાન સ્કંધ માને છે તે બુદ્ધ ગુરૂ હઠગ્રાહી છે જે ત્રણે લેક ભ્રાંતિરૂપ ક્ષણિકજ હોત, તે એક બીજાના કાર્યને જાણકાર કેવી રીતે થત? જે ચેતન્ય : આત્મા ક્ષણથંસી હોત, તે. છ માસની વેદનાના જાણકાર કેવી રીતે થતે ? વળી પણ સૈદ્ધ કાક કે જે છ માસની વેદનાને જાણે છે તે પૂર્વ વાસના અનુસાર જાણ, છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે જ્યારે સઘળું જગત ક્ષણિક છે. તો શું વાસનામાં ક્ષણિકતવ નહોતું? એ સિવાય વિજ્ઞાન, વેદના, સંસા, સંસ્કાર અને રૂ૫ એવા પાંચ કંધાથી જુદો છે વગેરે હેતુથી સિદ્ધ થયું કે આત્મા હમેશાં ક્ષણિક નથી પરંતુ કોઈ વખતે ક્ષણિક અને કોઈ વખતે ધ્રુવ છે.. કરણ 13 મું. - मुनि मार्गर्नु वृत्तांत जाणवानी कोटवालनी इच्छा. * કે આ પ્રમાણે શ્રી મુનિરાજનાં વચન સાંભળી કોટવાલે - 6 989%- પેતાને - માથે હાથ મુકીને મુનિની સ્તુતિ કરી, અને મુનિએ કહેલાં વાકયોને પ્રમાણભૂત જાણ સ્વીકાર કર્યો. અને પછી કહેવા લાગ્યો-“હે જગતારક ! આપ મુનિમાર્ગનું વૃતાંત મને સમજાવે, હું તેને યથાશકિત પાળીશ.”, . Gun Aradhak Trust