________________ 42 પણ તેની પીડાથી દુઃખી નહિ થતા હશે, અને ગામ નગરનું બળ જવું પણ જોયા વિના માનતા નહિ હશે. જે પ્રત્યક્ષવાદી દેહરહિe -આત્માને ન માનતાં આ અચેતન દેહને જ આમા માને છેતેઓ તેમાં મેરી ભૂલ કરે છે. આ આ કોટવાલ ! જે રાગી દેવી છદ્મસ્થ જ્ઞાની કર્મોદય સહિત -અમૂર્તિક આત્માને મૂર્તિક માને છે અને અદેહ પરમાત્માને જતન કર્તા માને છે, તેમનું કથન પ્રમાણભૂત નથી. પણ જે સર્વ * વીતરાગ અને હિતોપદેશી છે, તેમનું જ વચન સત્ય છે. . શરીર રહિત ( સિદ્ધ પરમેસ્ટી ) ઉત્પન્ન થતા નથી, ભરત નથી, કરતા નથી, ધરતા નથી અને કંઈ હરતા નથી, કેમકે અશરીરી પ્રભુ ભવસંસારમાં ભ્રમણ કરતા નથી. અશરીરી પરમાત્માને સ્વરૂપ ઉપર પ્રમાણે જાણવું અને જે સર્વજ્ઞ વીતરાગ હિતોપદેશક -શરીર સહિત ભગવાન છે તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે જાણવું અને શ્રદ્ધાન કરવું યોગ્ય છે. આ વાતVIનું સ્વદ. . જે ઈદ્ર, પ્રત્યેદ્ર, ચંદ્ર, ધરણે, નરેંદ્ર, ચ, વિધાધરેંદ્ર વગેરે પૂજનિક એક હજાર આઠ લક્ષણે સહિત કેવલજ્ઞાન નેત્રના ધારક અષ્ટપ્રાતિહાર્યથી બિરાજમાન, ધર્મચક્રવડે શોભિત, જ્ઞાનાવરણ દર્શનાવરણ, સેહતી અને અંતરાય એવા ઘાતચતુષ્ટથી વિમુક્ત, પણ અનંત દર્શન, અતિ જ્ઞાન, અતિ સુખ અને અનંત વીર્ય એવ અનંત ચતુષ્ટયના ધાસ્ક શ્રી અરહંતકેવળીના મુખથી આત્માને સ્વરૂપ સાંભળેલું છે, તે આત્મા દ્રવ્યાર્થિક નયવડે નિત્ય અને પર્યાયાર્થિક નિવડે અનિત્ય છે, અને જે એકાંતવાદી આત્માને સર્વથા P.P. Ac. Gunratnasuri M.S. GUNA AUNTAN UUSI