________________ 41 ગુણ વિશિષ્ટ જીવ છે. આ પ્રમાણે ચાર્વાકનું કહેવું તદન ખોટું છેઃ કેમકે તે જીવને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચમાં એક પણ વર્ણન કર્યું નહિ, પણ ફક્ત પાંચ ઈદિવડે સ્પર્શાદિ. પાંચ ગુણોને જાણે છે, આ પ્રમાણે મેં સુખપૂર્વક સાંભળ્યું છે. - કરી જીવ અનાદિનિધન છે, ચૈતન્યગુણયુક્ત છે અને અમૂર્તિક છે. એ કારણથી સ્પર્શાદિ પાંચ ગુણ જીવમાં નહિ, પણ તેજ : જીવ સંસારઅવસ્થામાં દેહ ધારણ કરી પાંચ ઇદિવડે ઉપલા પાંચ ગુણોને જાણે–જુએ છે. એ સિવાય ચાર્વાક વળી એમ પણ કહે છે કે જે આંખવડે દેખાય છે તેજ પ્રત્યક્ષ હોવાથી પ્રમાણભૂત છે, અને . જે આંખથી જોયા વિના બીજા પદાર્થને માનવા તે ગધેડાને શીંગડા. માનવા જેવું છે, વગેરે કંથન કરવાવાળા સર્વથા એકાંતવાદી પણ મિથ્યાવાદી છે, કેમકે કોઈ પિતા અથવા દાદાએ ઘરમાં રાખેલું દ્રવ્ય. જ્યાં સૂધી દેખાતું નથી ત્યાં સુધી શું છે તે નથી ? જ્યારે કાનથી સાંભળી લીધું કે અમુક જગ્યાએ દ્રયને ભંડાર છે, પરંતુ આંખથી જે નહિ તે શું ત્યાં દ્રવ્ય નથી ? અથવા તે ચાર્વાક મતાનુયાયી તે દ્રવ્યને શું ગ્રહણ નહિ કરશે ? . . . . . - જે ગર્વથી મહાન વિષયકષાયરૂપ રસમાં લંપટ જે પ્રત્યક્ષવાદી છે તે પરમાણુ આદિક સૂક્ષ્મ પદાર્થ, રામ રાવણેદિ અંતરિત અને મેરૂ આદિક દૂરસ્થ એ પ્રમાણે વર્તમાન થવા છતાં પણ માનતા નથી. એ સિવાય નેત્રક્રિયના વિષય વિના અન્ય ઇંદ્રિયના વિષયને પણ ગ્રહણ નહિ કરતા હશે અર્થાત તે પુરૂષ ગીત વાજીંત્ર સાંભળવા. છતાં પણ હેરા છે તથા કામિનીના સ્તનયુગલના આનંદથી પણ અજાણ્યા રહેતા હશે, અને શત્રુને હાથે તરવારથી ઘા થવા છતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust