________________ 87. આર્ત-રૌદ્ર કુત્સિત ધ્યાનથી વિરક્ત થઈ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના યોગથી આત્માને જોઉં છું. જો કે હું શરીરની સ્થિરતાને માટે આહાર લઉં છું, પરંતુ તેમાં દઢતા રાખતો નથી તથા ઇંદ્રિાના બળને છતી પાપામ્રવને વિસર્જન કરું છું. આ હાલતમાં મને જે આનંદ છે તે લોકત્રયમાં નથી. प्रकरण 12 मुं. कोटवालनी शंकाओ अने तेनुं समाधान. 6000 6x. આ પ્રમાણે શ્રી મુનિરાજનાં વચન સંભળીને કોટવાલે કહ્યું 9998 " મુનિવય ! તમે કહ્યું તે સાચું છે, પરંતુ દેહ અને આત્માને જુદા કહો છે તે યોગ્ય નથી; કેમકે જેમ ગાયના શીંગડામાંથી દુધ ઝરતું નથી અને છત્ર વિના છાયા થતી નથી તેમ જીવ વિના મેક્ષ થતો નથી. તમારા સરખા જે તપાગ્નિથી આભાને સંતપ્ત કરે છે, તેઓ ફકત દુઃખજ ભગવે છે, માટે જેમ હું કહું તેમ કરે તો અવશ્ય સુખ પ્રાપ્ત થશે. જે પ્રમાણે ફૂલથી સુગંધ જુદી નથી તે પ્રમાણે આત્મા પણ શરીરથી જુદો નથી, પરંતુ જેમ ફૂલને નાશ થવાથી સુગંધને પણ વિનાશ થાય છે તેમ દેહનો નાશ થવાથી આત્માનો અભાવ થઈ જાય છે, તે માટે દેહને કષ્ટ આપવાથી આભા દુ:ખી થાય છે. - આ પ્રમાણે કોટવાલનું કહેવું સાંભળીને શ્રી મુનિરાજે કહ્યું “હે કોટવાલ ! આત્મા અને શરીરનું જુદાપણું પ્રત્યક્ષ રીતે સિદ્ધ છે. જે પ્રમાણે ચંપાનું ફૂલ તેલમાં નાંખવાથી તેની સુગંધ જુદી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust