________________ લાભ થશે ? એનાથી ઉત્તમ તો એજ છે કે આ મિથ્યા આડંબરને છેડી વિષયભેગોનું રૂચિપૂર્વક સેવન કરે.” મુનિરાશનો ઉત્તમ ૩૨ફેરા. છે. આ પ્રમાણે કોટવાલની વાત સાંભળીને મુનિરાજે કહ્યું-“ભાઈ ! જીવ અને કર્મ બન્નેનો વિભાગ કરી પરમાત્મામાં લીન થઈ અજર, અમર અને શાસ્વત સ્થાન જે નિર્વાણ છે, - ત્યાં જવાની ધારણું રાખીને બેઠા છીએ અને તે તરફ જ ધ્યાન લગાડેલું છે. " “પ્રિયમિત્ર ! તમે જે દુબળ, મલિન અને વસ્ત્રરહિત -શરીરની નિંદા કરી તે શરીર આ સંસારમાત્રમાં ભ્રમણ કરતા -પુરૂષ, સ્ત્રી, નપુંસક, સૌમ્ય, શાંતિ અને અતિ પ્રચંડ થયું. યમદૂત જેવા રાજા, પયાદા, સેવક, દીન, દરિદ્રી, રૂપવાન, કુરૂપ, ધનવાન, 'ઉજવલ ગાત્ર, નીચકુળ, ઉત્તમ ગોત્ર, બળહીન અને અતુલબળી પણ અનેક વાર થયું. આ ભ્રમણસ્વભાવી સંસારમાં એવી કઈ પર્યાય છે કે જેને આ જીવે ન ધારણ કરી હોય? મનુષ્યભવમાં આર્ય, લેછ, દરિદ્રી અને ધનવાન થયે, પછી ક્ષત્રિય, બ્રાહ્મણ થઈને ચંડાલ થયે, આ સંસારની ગતિ ઘણી વિષમ છે. આ ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતા ભયાનક વનમાં માંસાહારી ક્રૂર પશુ થયે, ઘામ ખાનાર તિર્યંચ થો, પછી રત્નપ્રભાદિ નાર્કોની ભૂમિમાં મહા દુઃખને સહન કરવાવાળો નારકી થયે, ત્યાર બાદ જલચર, થલચર અને નભચર તિર્યંચ થઈને પાપાચારી દેવ થયેઆ પ્રમાણે જન્મ મરણરૂપ ભ્રમણમાં પડી રાત્રયરહિત અનંત શરીર છોડયાં અને અનંત શરીર ધારણ કર્યા. એજ પ્રમાણે જીવતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust રાજા જા જા 1mrITTTTTI