________________ લક્ષણ-વર્ણન કરવાનું કહ્યું, જેથી તે વિપ્રે મારા શરીરને આમતેમ ફેરવી જોઈ સામુદ્રિક શાસ્ત્રથી મારું લક્ષણ કહેવા લાગ્યા કે આ પાંડુરોહિત જાતનો મચ્છ નદીના પ્રવાહમાં સન્મુખ તરે છે તથા આ મચ્છ દેવ અને પિતૃજનોના બલિદાનને યોગ્ય છે.. એમ કહી વેદબ્રાહ્મણ કહેવા લાગ્યા કે, શ્રી વિષ્ણુ ભગવાને જગતની રક્ષાને માટે મત્સાવતાર ધારણ કરીને છ અંગયુકત વેદને સમુદ્રમાં કાઢો, તેથી બ્રાહ્મણોએ મને અતિ પવિત્ર માને છે વગેરે કહીને વિએ મહારાજને સલાહ આપી કે એ મ9 મહારાણી અમૃતાદેવી ના મહેલમાં મોકલવો જોઈએ. આ સાંભળી રાજાએ તરતજ મને સિપાઈઓ સાથે અમૃતાના મહેલમાં પહોંચાડી દીધે. पितृतृप्ति माटे मच्छर्नु बळीदान. રાજન ! મારા ત્યાં પહોંચવાથી બ્રાહ્મણોનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. બ્રાહ્મણોએ અમૃતાને કહ્યું કે-હે મા! આ રેહિત મચ્છ સઘળા મચ્છમાં ઉત્તમ માનેલો છે, તે માટે એની પૂંછડીનું પિતૃઓ- : ના નામથી જે વિપ્રોને ભેજન આપવામાં આવે તે પિતૃઓની. તૃપ્તિ અવશ્ય થશે.. .. . . પૃથ્વીનાથ ! તે સમય " ગ્રંક્ષવાળં સનાનઃ " ની કહેવતને માનતી અમૃતાએ મારી પૂંછડી કપાવી સુંઠ મરચાં તેલ વગેરેમાં પકાવીને વિમાને આપી. તે સઘળા બ્રાહ્મણ પેટપૂર્ણ ભોજન કરીને આશીર્વાદ આપી પિતાને ઘેર ચાલ્યા ગયા ! ! ! તે પછી મારા બાકી રહેલા શરીરને અનેક જાતના મસાલામાં મેળવી ધગધગતા તેલના કઢાયામાં પકવાને નપું. હે રાજન ! * તે વખતની વેદના તો હું જાણું છું અથવા કેવળી ભગવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust