________________ આવ્યો. તે સમયે તે ઘોડાને જોઈ જાતીય વેરથી ક્રોધિષ્ટ થઈ તે પાડાએ પોતાના મસ્તક અને શીંગડાથી ઘોડાને ઘાયલ કર્યો. પછી સિપાઈઓએ - જેમ તેમ કરી તે પાડાને બાંધી મહારાજ યશોમતિ પાસે લઈ જઈને કહ્યું–મહારાજ ! આપના સ્વારીના ઘોડાને આ દુષ્ટ માર્યો છે, જેથી એ ગુન્હેગાર છે માટે આપ જે આજ્ઞા કરો તે પ્રમાણે શિક્ષા કરવામાં આવે. . . . ગાદ્વાર પાડાનો ચો ઘાત. : . - રાજન ! ઘેડાના મરણની વાત સિપાઈઓને મઢેથી સાંભળીને રાજા યશોમતિ પ્રથમ તે સ્તબ્ધ થઈ ગયા, પછી ક્રોધિત થઈને હુકમ કર્યો કે આ અશ્વઘાતક દુષ્ટ પાડાને એવી રીતે રીબાવી રીબાવીને મારો કે જેથી બહુ વખતે એનો જીવ જાય. તે પછી રસઈદારને બોલાવીને કહ્યું કે, આ પાડાને જીવતોજ પકા, કે જેથી એને ઘેડાને મારવાનો અપરાધ યાદ રહે. આ પ્રમાણે મહારાજની આજ્ઞા મુજબ રસોઈદારોએ તરતજ તે પાડાના નાકમાં દોરી નાંખીને તેનું મુખ. અને પગને બાંધી લોઢાના કઢાયામાં નાંખી દીધો અને પછી કઢાયાની નીચે ખૂબ અગ્નિ સળગાવ્યો, અને પેલા કઢાયામાં સૂંઠ, મરચાં, અ-. hધ વગેરે તીણ પદાર્થો નાંખી અંદર જળ પણ સીંચ્યું. . / जीवता पाडाने पकववानो करुणाजनक देखाव. . . રાજન ! એક તે અગ્નિની તીવ્ર વેદના અને બીજું તીણ પદાર્થોની બળતરા, જેથી તે પાડો તડફડતા જીભ કાઢીને બરાડવા પાડવા લાગ્યો. પાણી વગર શેષિત જેમ તેમ બરાડતા તે પાડાએ કઢાયામાંનું જળ પીધું, જેથી તેના મર્મસ્થાનો ઘાત થઈ આંતરડાઓ નીકળવા માંડયાં. જેવો તેવો પાક્યો કે રસદારોએ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust