________________ ચાંડાલના વાડામાં કૂકડીના ગર્ભમાં ઉત્પન્ન થઈ, હમે બને બાળક નવીન રૂપના ધારક ઇંડામાંથી બહાર નીકલ્યા. * * રાજન હમારા બન્નેને જન્મ થયા પછી તમારા પિતા કૂકડાને એક બિલાડાએ એ પડશે કે તેના કંઠનું હાડકું ભાંગવાથી તે મરી ગયો. ત્યાર પછી કેટલેક વખતે તમારી માતાને પણ બિલાડાએ ભક્ષણ કરી. પછી હમે બન્ને કુકડા 3 ક શબ્દ કરતાં તે { ચાંડાલના અમાણ ઘરના આંગણામાં ફરવા લાગ્યા, તે સમયે ઘરની સ્ત્રીને તમારે શબ્દ સહન ન થવાથી તેણે એક - લાકડીથી હમારા -બન્નેના પગ ભાંગી નાંખ્યાં. આટલું કરીને પણ ' તે સંતોષ ન પાની, પરંતુ હમારા બન્નેના પગ બાંધીને માંસલિમ અને કલેવરપૂર્ણ ધરમાં હમને ચામડાના ઢાંકણુની નીચે ગેધ્યા. તે સમયે હમે ઉદયાગત કર્મફળ ભેગવતા દદ્ધર ઘરમાં કાળક્ષેપ કરવા લાગ્યા. . . . : - pીડ-શો ચંદનયુ અવસ્થા. - ' . . : 'જન ! પૂર્વે જે વખતે હું યશોધર નામનો મંડલેશ્વર રાજા , હા તે સમયે મેં જે પ્રમાણે અનેક રાજાઓને કેદી બનાવી કારાગ્રહમાં પૂર્યા હતા, તે પ્રમાણે હમે બન્ને ચાંડાલના દુર્ગધપૂર્ણ ઘરમાં પગ બાંધેલા પૂરાયા હતા. પૃથ્વીનાથ ! આ જીવ જે વખતે પરજીવને દુઃખ દેતો કુત્સિત કિમ કરે છે તે વખતે તેને આ વાતનો જરા પણ વિચાર થતો નથી 1 કે આ દુષ્કર્મનું મને શું ફળ મળશે ! પરંતુ જ્યારે તે કર્મનું ફળ ભોગવે છે ત્યારે એવો વિચાર ઉત્પન્ન થાય છે કે, મેં પૂર્વ અવસ્થામાં જે અણુમ કમ કર્યા હતાં તેનાથી જ આ અસંખ્યગણ દુઃખના પાત્ર બનવું પડયું છે. તે વખતે પશ્ચાતાપ કરે છે કે હાય ! પૂર્વે જે પાપકર્મ ન કરત તે આ દુ:ખ જેવું પડત નાહ વગેરે અનેક ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ht othi fuITTTTTTTTT ||