________________ 80 , પ્રકારે પીડિત થાય છે. એ જ પ્રમાણે હમે. બન્ને કૂકડા ચંડાળના ઘરમાં પડયા પડયો પશ્ચાતાપરૂ૫ અગ્નિથી સંતપ્ત થઈ રહ્યા હતા. રાજન ! તે ચંડાલના ઘરમાં ઘણું દુ:ખ પડવાથી અમે બન્ને કૂકડા બીજા પ્રાણીઓને મારી ભક્ષણ કરી ક્રીડા કરતા રહેતા હતા કે આ પ્રમાણે રહેતા રહેતા એક દિવસ હમારા ભાગ્યોદયથી હમને કોટવાલે જોયા. તેણે પ્રસન્નચિત્ત થઈને ચંડાળને ત્યાંથી તમને બોલાવીને તમારા શરીર ઉપર નેહપૂર્વક હાથ ફેરવ્યો, જેથી હમને એ આનંદ થયે કે જાણે પૂર્વ જન્મના પુત્ર યશોમતિનેજ હથિ ફર્યો હાથ. . . . . ....यशोमतिनो व.कडा कूकडी प्रत्ये मोह. રાજન ! એક દિવસ હમે બને કોટવાલના બારણું આગળ રમતા હતા એટલામાં દિવેગથી મહારાજ યશોમતિની સ્વારી ત્યાંથી જતી હતી. હમને બન્નેને સ્નેહભરી નજરે જોઇને રાજા યમતિ કોટવાલને કહેવા લાગ્યા-આ બંને કુકડા શારીરિક લક્ષણોની પરીક્ષા કરવાથી ઘણું ઉત્તમ જણાય છે, તે માટે એ બન્ને બચ્ચાંને ઘરમાંના પાણી અને અન્નથી તૃપ્ત કરી એનું યત્નપૂર્વક પાલનપણ કરે જ્યારે એ યુવાન થશે, ત્યારે પોતાની ચાંચ અને તીક્ષ્ણ નથી શત્રુવર્ગને ક્ષય કરશે. એ બન્ને બાળક યુવાન અવસ્થામાં પિતાના પગથી પૃથ્વીને ખોદતા અને રાતી આંખ કરતા જ્યારે યુદ્ધ કરશે તે સમયે જતા મુસાફરોના ચિતને મોહિત કરી નાંખશે તે વખત હમે પણ એના યુદ્ધની કુશળતા જોઇશું, માટે તમે એને ય પૂર્વક રાખે. " . આ પ્રમાણે રાજાનો હુકમ સાંભળીને કોટવાલે હમને પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust