________________ * * માંસ માટે વારાના પગનો હવન. " પછી મહારાજ ચમતિની આજ્ઞા તોડવામાં અસમર્થ રસોઈદારે તીણ છરીથી ભારે પગ કાપી ઉત્તમ મસાલા સહિત ધીમાં પકાવીને અમૃતાને આપ્યું, જેને તે દુeણએ રૂચિપૂર્વક ભક્ષણ કર્યું. - પૃથ્વીનાથ ! માંસભક્ષી જીહાલંપટી બ્રાહ્મણોની વાતો માનીને જે મનુષ્ય હિંસાકર્મ કરે છે તે અવશ્ય તીવ્ર વેદનાયુક્ત નર્કમાં જઈને અનેક કષ્ટ સહન કરે છે અને અનંતકાળ પર્ય ત કુનિયોમાં ભ્રમણ કરી અસંખ્ય દુઃખ ભોગવે છે. ' . ' * : રાજન ! તે વખતે હું એક પગ કપાઈ જવાથી તીવ્ર વેદના સહન કરતો ત્રણે પગે ઉભા રહી દશે દિશાઓ તરફ જોઈ વિચાર કરવા લાગ્યો-“હવે હું કોને આશરે લઉં? જ્યારે મારા પુત્રેજ આજ્ઞા કરીને કરીને મારો પગ કપાવી નાં , તે હવે કેની શરણે જાઉં? . 2 ? હi A : p { 0Y.. - " વંતને પરિવ વવની પ્રાપ્તિ. $ #99 9 5&&&ફ --. હા મહારાજ મારિદત ! હવે આપને બીજું કથાતર સંભળાવું 39:9:986Geekvom. છું. માતા, ચંદ્રમતિનો જીવ બકરી થઇને પાપ ફળ ભોગવી મરણ પામીને અમરસિંધુ દેશમાં ભેંસને પેટે ભીમવલી પાડે થયે. એક દિવસ ફરતે ફરતે તે પાડે સિગા નદીના જળમાં મગ્ન થઈ પડી રહ્યા હતા, તે સમયે મહારાજ યશોમતિની સ્વારીનો ઘેડો જળ પીવાને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust