________________ सडेला मांसनी शंका. - બીજી દાસી-“ અરે મૂઢ! તું તો ભેળીજ છે. સડેલી ભેંસની કદી એવી ગંધ હોય છે? બહેન, એ તે માછલીના સડેલા માંસ જેવી માલમ પડે છે. આહા ! આ તો નાક ફાટી જાય છે ! ટા ત્રીજી દાસી૦-“ અરે ! ચાલે અહિંથી, આ મહા દુર્ગધથી તો ઉલ્ટી થઈ જશે. હાય હાય ! આ ગંધ કયાંથી આવી જ બહેન મને તો એવું માલૂમ પડે છે કે મહારાણી અમૃતમતિના કેઢથી આ નઠારી ગંધ આવે છે. ' . . - શેઠ ચકૃતમતિને અપાર સુધ. એક દાસી -" સાંભળે ! હું એક ખરી વાત કહું છું, પણ તમે સઘળી પ્રતિજ્ઞા કરે કે કોઇએ મારું નામ દેવું નહિ. સઘળીએ પ્રતિજ્ઞા કર્યા પછી તે દાસી કહેવા લાગી કે આ દુઝણી અમૃતાએ પિતાના પ્રિય જાર કૂબડાને માટે ભેજનમાં ઝેર આપીને પોતાના ભર યશોધર મહારાજ અને સાસુ ચંદ્રમતિને મારી નાંખ્યા છે, જેના પાપથી નાક, ઠ, હાથ, પગ વગેરે સર્વ અંગ કુષ્ટરોગ (કોઢ)થી ગળાઇ રહ્યા છે, તેની જ આ મહા દારૂણ દુર્ગંધ આવે છે. '. अमृतानी दयाजनक स्थीति. - રાજન ! ઉપર પ્રમાણે દાસીના વચનથી મારું પણ ચંચળ ચિત્ત ઘરની વચમાં સૂતેલી અમૃતા (મારી સ્ત્રી)ની તરફ ગયું. તે સમયે મેં અમૃતાના મુખને જોયું તો તે ભેજન સમયે માંસનું પિંડ હોય તેવુંજ મને જણાયું. સઘળા અવયવોથી રહિત આસુર ગાત્ર અમૃતાને મેં બહુવાર સુધી જેઈ, પરંતુ તેને ઓળખી શકયો નહિ, કેમકે તેને હેરો બિસ્કુલ બદલાઈ ગયેલો હતો. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust