________________ - 70 . માતા અને પુત્રને વર-વરને યોનિની પ્રાપ્તિ. - - તે પછી મારી માતાને જીવ સંયુમારના શરીરમાંથી નીકળી પાર્શ્વ ગામમાં બકરી થઈ, અને હું પણ મછની પર્યાયમાંથી પ્રાણ ત્યાગી દેવયોગથી તેજ બકરીના ગર્ભમાં ઉત્પન્ન થઈ બકરે થયેપછી હું ક્રમપૂર્વક મોટે થઈ જ્યારે યવનપ્રાપ્ત થયું, ત્યારે કામાંધ થઈ મારી માતા બકરીની સાથે મૈથુનકર્મ કરવા લાગ્યો. તે સમયે ટોળાંના સ્વામી બકરાએ ઈર્ષાયુક્ત ક્રોધના આવેશમાં મને માર્યો, જેથી હું મરણ પામીને મારાજ વીર્યથી તેજ બકરીના ગર્ભમાં બકરો ઉત્પન્ન થયો. : पोतानाज वीर्यथी पोतानोज जन्म थाय के? -. અહિંયા કોઈને શંકા ઉત્પન્ન થશે કે, પોતાનાજ વીર્યથી પોતાને જ જન્મ કેવી રીતે થઈ શકે? એનું સમાધાન એવી રીતે છે કે, જે સમયે સ્ત્રીનું રૂધિર અને પુરૂષના વીર્યનો સંયેગ થાય છે તે સમયથી સાત દિવસ સુધીમાં તેમાં જીવ આવે છે તે સંગ સાત દિવસ સૂધી મળેલો રહે છે અને જે સાત દિવસની અંદર જીવની ઉત્પત્તિ ન થાય છે તે જુદે થઈને ખરી પડશે. એજ પ્રમાણે જે સમયે બકરીનું રૂધિર અને બકરાના વીર્યને સંયોગ થયો તે જ વખતે બકરાનું મરણ થયું, જેથી તે તરતજ તેના ગર્ભમાં જઈને ઉપસ્થિત થઈ ગયો, એથીજ ફરી બીજી પર્યાયમાં પણ બકરોજ થયો. - . રાજન્ ! તિર્યમાં લજજ હોતી નથી, પણ માતાને શ્રી બનાવી લેવી સહજ છે, એજ પ્રમાણે મેં પણ માતાની સાથે ભેગ કર્યો! જે વખતે મને એ વાત યાદ આવે છે, ત્યારે મને બહુ દુઃખ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust