________________ 13 अभयकुमारनुं धैर्य अने क्षुल्लकीनो उपदेश. ફુલક--“હેન ! આવા અવસરમાં મરણની શંકા કરીને જરા. પણ ભય રાખવો નહીં, પરંતુ ભગવાન વીતરાગ અરિહંતદેવને પિતાના. હૃદયસ્થાનમાં સ્થાપન કરીને એ પ્રમાણે વિચાર કર કે–પૂર્વ ભવમાં જે કર્મોને સંચય કર્યો છે તેના ઉદયથી શારીરિક કષ્ટ અવશ્ય થાય છે, તે માટે કોઈપણ મારા શરિરનું છેદન, ભેદન કરો. મારા શરીરમાંથી રસ, ચરબી અને લોહીનું પાન કરે, માંસનું ભક્ષણ કરો, પરંતુ ચીર કાળથી જે શાંતિભાવનો અભ્યાસ કર્યો છે તે જ પ્રમાણે મનમાં શાંતિ રાખવી. એ પ્રમાણે કરવાવાળા મુનિ અષ્ટગુણવશિષ્ટ દેવપર્યાયને પ્રાપ્ત થાય છે. બહેન ! કોઈ રોદ્ર રાજા તથા ક્ષુદ્ર સિપાઈ જે આ-- પણ પિલિક શરીરને ઘાત કરે તો સુખેથી કરો, પરંતુ જ્ઞાનપૂર્વક હમારા આત્માને ઘાત કદિપણ કરી શકવાના નથી. આવા સમયમાં જૈનધર્મનેજ શરણ રહેવું એગ્ય છે.” . આ પ્રમાણે પોતાના ભાઈ સુલકના ઉપદેશ પૂર્ણ વચન સાંભળીને તે ચંદ્રમુખી ફુલકી કહેવા લાગી-“ભાઈ ! આપે જે જિનસૂત્રાનુસાર નિર્મળ અને પવિત્ર ઉપદેશ કર્યો તે સર્વથા યોગ્ય છે. મેં આપના કહ્યા પહેલાંથી જ એવો વિચાર કરી રાખ્યો છે કે મારા આ નાશવાન શરીરને કોઈપણ વાત કરે છે જે જીવતરને હું તૃણ સમાન ગણું છું. મેં ચીરકાળથી જે ઉપશમને અભ્યાસ કર્યો છે,. તેને જ નિજ હૃદયમાં ધારણ કરીને કર્મોદયના ફળને ભેગ કરીશ. છે. આ પ્રમાણે બન્ને ભાઈ, બહેન (ફુલ્લડ-શુલરી) પરસ્પર વાર્તાલાપ કરતા અને જિનેન્દ્રનું સ્મરણ કરતા યમરાજ સામ તે સિપાઈની સાથે ચંડમારી દેવીના મંદીરમાં આવી પહોંરયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust