________________ 3 એક દિવસ રાજમંત્રીઓએ રાજાની આગળ તેની પ્રસંશા કરી, તે સાંભળી રાજાએ કહ્યું કે જે કે હું સ્ત્રીના નામથી અત્યંત વિરકત છું, પરંતુ તમારા કહેવાથી પડદાની અંદર રહીને તેનું ગાયન સાંભળી લઈશ, એમ કહીને જેવું તેનું ગાયન સાંભળ્યું કે તરત માલુમ પડી ગયું કે આ તેજ દુષ્ટ રક્ત રાણી પિતાના પ્રેમીને ખાંધ ઉપર ઉચકી પિતાના સતીત્વને પ્રગટ કરે છે. તે પછી રાજાના હદયમાં આ દુષ્ટાનું ચરિત્ર જોઈને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને જિનદિક્ષા લઈને મહા કઠણ તપ કરવા લાગ્યા. સ્ત્રીઓનું ચરિત્ર ઘણું ભયંકર છે વગેરે. - કરણ 6 ટું.. ___ यशोधर राजा महान चितवनमां.. આ મારિદત્ત મહારાજને ક્ષુલ્લક મહારાજ વળી પણ કહેવા : 3 લાગ્યા–“હે રાજન ! આ પ્રમાણે વ્યભિચારી સ્ત્રીઓના દુશ્ચરિત્રનું ચિંતવન કરતો હું સૂઈ રહ્યા હતા એટલામાં તે જારિણું અમૃતાદેવી પિતાના પ્રેમી કૂબડા સાથે રમીને જ્ઞાનમુખી થઈને મારી પાસે આવતી મને એવી જણાઈ કે જાણે વિષથી ભરેલી સપિણી જ છે અથવા મૃતકભક્ષિણે ડાકણજ મારી પાસે આવી છે. . . . . . તે વખતે જે છે તે મારી પાસે સૂઈ રહી હતી. તે પણ હું મારા હૃદયમાં એમ ચિંતવન કરવા લાગ્યું કે, જે પ્રમાણે ખુજલીને ખજવાળવાથી પહેલાં સુખ દેખાય છે અને પછી દુઃખ થાય છે તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust