________________ મહા વિક્રાળ કૂતરો મહારાજ યશામંતિની ભેટમાં આવ્યા અને તે દિવસે કોટવાલે મને (મરને) પણું લઈ જઈને રાજાને આગે. ચરોપતિને પર તથા તારની મેટ. . . આ રાજન! અમને બંનેને જોઈ રાજા યશોમતિ ધણુ હર્ષિત થયા- પછી કુતરાને કૂતરાના પાળકોને મેં અને મને મેહેલમાં રાખ્યો. તે પછી મારા પુત્ર યમતિએ મારા સઘળા શરીર ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો અને અત્યંત પ્રશંસા કરતા પિતાના મનમાં ચિંતવન કરવા. લાગ્યો છે, જે આ મોર મનોજ્ઞ છે તેજ આ કૂતરો પણ મનરંજક . છે. એ કૂતરા તો સિંહ સમાન બળવાન પોતાના વેગથી હરણના: સમૂહને ઘાતક છે, તથા મને એવું જણાય છે કે આ કૂતરાની. સન્મુખ વિષ્ણુ મહારાજનો અવતાર સૂકર પણું બચી શકે નહિ. मोरं अंने कूतरा उपर विपत्ति .. - આ પ્રમાણે અનેક પ્રકારે ચિંતવન કરીને કૂતરાને તે સોનાની. = સાંકળથી બાંધ્યો અને મને મહેલોની વચમાં છોડી દીધો. હું તમાર) = આકાશમાં ઉડતો મહેલના શિખર ઉપર રમવા લાગ્યો, તે સમયે = આકાશમાં ગર્જના કરતા અને ગ્રીડમરૂ૫ રાજને નસાડવાને ઇંદ્રનું = ધનુષ ધારણ કરતું એવું મેઘમંડલ (વરસાદ)ને જોયું. રાજન ! તે વખતે હું વર્ષાકાળને આડંબર જે આનંદિત થઈ નૃત્ય કરવા લાગ્યો અને તે પછી આગલા જન્મનું અશુભ ચિંતવન, કરી અઝુંપાત કરતે રૂદન કરવા લાગ્યો અને તે જ વખતે એકદમ પૃથ્વીઉપર પડશે, અને ત્યાં આસક્ત અમૃતારાષ્ટ્રને જોઈ. પૂર્વ નના વેરથી તરતજ હું તેના ઉપર પડે અને મારા તીર્ણ નખ વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust