________________ શર્મની વિચિત્રતા. : : : : નૃપરાજ ! આ સંસારમાં એવો કેણ, જીવે છે. કે જે કર્મની ગતિને રોકી શકે ? એજ કર્માનુસાર અસંખ્ય જીવ એક બીજાના ભક્ષક બની રહ્યા છે. જે પ્રમાણે સ્થાવર જંગમ જીવોને બેઇકિય ત્રિઇકિય અને ચતુરિંદ્રિય જીવ ભક્ષણ કરે છે, તે પ્રમાણે પંચે. ન્દ્રિય જય વિકસેંદ્રિય જીવોનો ઘાત કરે છે. એ પ્રમાણે પૂર્વના વેરથી એકબીજાને ઘાત કરીને મૃત્યુ પામે છે, તે પ્રમાણે મારી માતાને જીવ સર્પ અને મારા જીવ નળીઆએ પરસ્પર એકબીજાને ઘાત કરીને યમપુરીનો માર્ગ લીધો, અને કોનિમાં ઉત્પન્ન થઈને દુ:ખ ભોગવ્યું. ' આ પ્રશ્ન છે . : मोरने मत्सयोनि अने कुतराने जलजंतुयोनिनी प्राप्ति.. ઉ૦ 2 00 - અભયરૂચિકમા૨ ક્ષક્લક મારિદત્ત મહારાજને કહેવા લાગ્યા. એ generaઝ " રાજન ! સુશોભિત ઉજજયનિ નગરીમાં સિમા નામની અચ્છ નદી છે. હું તે નિષ્ફર સર્ષના ઘાતથી મરણું - પામીને ફરી એ ક્ષિપ્રા નદીમાં માછલીના ગર્ભમાં આવીને રહ્યો અને = પછી માછલીને પેટે જન્મ ધારણ કરીને કમપૂર્વક મોટો થતો મેટા=મોટા મગરમચ્છને મારવામાં સમર્થ. તથા આકાશમાં ઉછળવું, નીચા , પડવું, જળમાં ફરવું અને ઉલંધન કરવું વગેરે કાર્યમાં ઘણો પ્રવીણ થઈ ગયો. એ પ્રમાણે સિદા નદીના અતિ નિર્મળ સ્વરછ અને ચંચળ જળમાં ફરતો, તરતો અને માછલાંઓને ગળત કાળ વ્યતિત કરવા લાગ્યો. પૃથ્વીનાથ ! મારી માતાને જીવ કે જે સર્પ હતો, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust