________________ : શોધને નવા શનિની ગતિ. - રોજ 1 જે વખતે હું મરી ગર્યો કે તરતજ સુવેલગિરીના પશ્ચિમ ભંગમાં મોટો અરણ્યની વચમાં નોળીના ગર્ભમાં ઉત્પન્ન થયા. આ વન એવું ભયાનક હતું કે જેમાં બાવળ, ખેર વગેરે કંટક સૂકા ઝાડે સિવાય બીજાં ઝાડ ઉત્પન્ન થતાં નહોતાં. આ વનમાં પાણીનું નામ નિશાન નહોતું, પરંતુ પવનના જોરથી ધૂળ અને સૂકાં પાંદડાં ઉંડતાં દેખાતાં હતાં. એવા નિર્જન અને ભયંકર વનમાં ભૂખ તરસથી પીડિત સૂકો સ્તનવાળી નોળીના પેટે જેવો મારો જન્મ થયો કે હું પણ તેના દુધ રહિત રક્તનેને જીભ થી ચાટવા લાગ્યું, પરંતુ દુધ વિના મારી પ્તિ કેવી રીતે થઈ શકે પછી ભૂખના તાપથી દુઃખી ચંત એક તુચ્છ સપને જોઈ તેને તરત ગળી ગયું. તે વખતે તે સં૫ને રવાદ 'મને ઘણે સ્વાદિષ્ટ લાગવાથી મેં અનેક સર્પનું ભક્ષણ કર્યું ! અને એ જ પ્રમાણે હંમેશાં સર્પોનું ભક્ષણ કરીને મેટો થવા લાગ્યો. ' .. માતા રમતિને ર્પ યોનિની પ્રાપ્તિ. - રાજન ! મારી માતાને જીવ કૂતરાની પર્યાયમાંથી મરીને તેજ વનમાં સૂક્ષ્મ જંતુઓ ભક્ષક ભયંકર સર્ષ થયું. એ સર્પ એક દિવસ વનમાં ક્રીડા કરતો હતો કે મેં તેની પૂછડી મુખમાં પકડીને ખાવા માંડી. જેવી મેં તેની પૂછડી કોપી કે તરત જ તેણે ફરીને વિકરાળ ફેણથી મારા મુખમાં વિષાગ્નિ છેડી દીધી અને પછી સધન દાંતને કચકચાવત મારી પીઠેના ચામડાં અને હાડકાંને ખાઈ ગયો, જેથી મારા શરીરસાથી લોહીની ધારા વહેવા માંડી. આવી અવસ્થા જઈ ફરીથી મેં ઉછળીને તેને એ કરડી ખાધે કે તે તરતજ મરી ગયે, અને હું પણ તેના ઝેરના તાપથી બળીને ભસ્મ થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust