________________ તે અમૃતાનો ઘાત કરવા લાગ્યું. તે વખતે તે અમૃતા લોહીની ધારાથી. વ્યાપ્ત ઘણું દુઃખી થઈ બન્ને હાથ ઉંચા કરીને હાહાકાર કરતાં પૃથ્વી ઉપર પડી. પછી તે દુષ્ટાએ તરતજ ઉઠીને મંગિની માળાથી મારો પગ ભાંગી નાંખ્યો. મારો પગ ભાંગી જવાથી અને જાતિ સ્મરણ થયું અને વિચાર રવા લાગે કે જે વખતે હું સમર્થવાન રાજા હતો તે વખતે તે એનો ઘાત ન કર્યો, પરંતુ આ વખતે એના ઉપર પ્રહાર કર્યો તેથી હું બહુ દુઃખી થયે.. રાજન ! આ પ્રમાણે વિચાર કરતા જોકે મારે પગ ભાંગી ગયો હતો, તેપણું જેમ તેમ કરીને ત્યાંથી હાસવા લાગ્યા, પરંતુ અમૃતાના કહેવાથી અનેક દાસીએ મારી પાછળ દોડી આવી અને જેના હાથમાં .જે:આવ્યું તે લઈમે મને મારવા લાગી. કોઈદાસીએ ફોધપૂર્વક પાવડી ફેંકીને 1ii, કોઈએ ચમરની દાંડી, કેઈએ લાકડી, કોઈએ હાથથી મારીને દોડો ! પકડો .જવા ન પામે વગેરે : શ્રમ પાડતી અનેક દાસીએ મારી પાછળ લાગી, તપણુ હાસતીજ ગયે પરંતુ દેવે પ્રાણ બચવા દીધો નહિ. આખરે મારી માતાના જીવ કુતરા આવીને મારી ગરદને પકડી લીધી જેથી હું (ઍર) પ્રાણુ રહિત થઈ ગયે : જે માતા મને જ પણે દુઃખ થવામાં દુઃખી થઈ જંતી હતી, તે માતાના જીવ કુતરાએ મને ગરદનમાંથી એવો પ કે રાજા - શામતિએ (મારા પુત્રે) ધણુએ છોડાવવા માંડ્યા, પરંતુ તે દૃષ્ટ કૂતરાએ મને છોડયો નહિ, ત્યારે આખરે. સંશોમતિએ તેના મરતક ઉપર. એવી જોરથી ડાંગ. મારી કે તરતજ તે કૂતરાના મસ્તકના બે ટુકડા. થઈ પ્રાણ નીકળી ગયું. : - :: :: : : : : : : * : પૃથ્વીનાથ! જુઓ, કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે માતાના જેવફૂતરાએ પુત્રના જીવરને માર્યો અને પિત્રે દાદીના જીવ કૂતરા : મારાજ ! તે વખતે મામ મૃતક શરીરને જોઈ યશ તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust