________________ વિલાપ કરવા લાગ્યું કે, હાય મારા હાય, ઘરની લક્ષ્મીનું આભૂષણ હારા વિના મેલના શિખર અને ધએની શોભા કયાં? હા શિખરાજી તારા વિના ઘરની વાવંડીમાં વસતા સર્પ, કેવી રીતે નાશ પામશે ? હા યારા ! હારા વિના નૃત્ય કોણ કરશે? વગેરે મેરેના શકથી પો નહિ કે એટલામાં ડૂતરાનું મૃતક શરીર જે કરી દુઃખિત થઈ વિલાપ કરવા લાગ્યું. - યશોમતિ મહારાજ કહેવા લાગ્યા–“હે કૂતરા ! તું અન્ન- પાણી કેમ લેને નથી ? અહિંયા કેમ સૂઈ રહ્યા છે? શું. મારા.. એકજદંડથી રીસાઈને સૂઈ ગયો? આ જો! સોનાની થાળમાં દૂધમાં મેળવેલું ઉત્તમ ભેજન તૈયાર છે. તેને કેમ ખાતે નથી હે કૂતરા તારા વિના અરણ્યમાં ઝડપથી દોડનારાં,હરણ સ્વરછાચારી થઈ. રહૃા. છે, માટે આ સમયે હા વિના હરણોને મારવામાં કોણ સમર્થ થશે? : - મન અને તરાની ન વિજે.! 9 રાજન ! યશોમતિએ આ પ્રમાણે ચિંતવન કર્યા પછી જે પ્રમાણે યશેાધર (મા) અને ચંદ્રમતિનો અગ્નિસંસ્કાર કર્યો હતો તે પ્રમાણે મોર, અનેં કૂતરાની દંડન ક્રિયા કરી અને પછી તે જ પ્રમાણે પિંડ ::: :: - જુઓ! મેહને વશ થઈ સુપ વસ્ત્ર આભુપણું, ભોજન વગેરે સામગ્રી એવી ઈચ્છથી બ્રાહ્મણે આપે છે કે મારા મૃત્યુ પામેલા માતપિતાની પાસે પહોંચી જશે, પરંતુ ત્યાં જરાપણ કહેચવી નથી બ્રાહ્મણેની વાજાળમાં ફસાઈને લેકે એવું કરે છે એમાં કંઇ પણ આશ્ચર્ય નથી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust