________________ પહે દુઃખી થયો. પછી મારી માર માતાએ મને પેટમાંથી કાઢી મૂર્તરા બિલાડા વગેરે હિંસક જીવોના ભયથી કાંટાવાળા * ઝાડોની અંદર છુપાવી રાખે, અને પછી દિવસ પુરા થયેથી મને ઈંડામાંથી બહાર કા . જ્યાં સુધી હું ચાલવા અને ઉડવા યોગ્ય ન થાય ત્યાં સુધી મારી માતા અને પિતાની ચાંચથી ખવાડતી હતી, જેથી મારું પેટ ભરાતું હતું. આ પ્રમાણે દિવસ વિતાડતો હતું કે એક દિવસ જગલમાં ફરતી મારી માતાને કોઈ દુછ ભીલે મારી નાંખી, અને મને જીવતો જ પકડી લીધે, પછી તે ભીલ હમને બન્નેને વસ્ત્રમાં બાંધીને પિતાને ઘેર ચાલતો થયો. રાજન ! તે વખતે હું અનેક પ્રકારે રૂદન પણ કરતો હતો, તો પણ તે દુષ્ટ શિકારીના હૃદયમાં જરાપણ દયા. આવી નહિ. નૃપરાજ! તે ભીલે ગામમાં જઈને મારી મરેલી માતાને તો કેટવાલને વેચી દીધી અને મને પિતાને ઘેર લઈ જઈને પીંજરામાં ગોંધી દીધો. પછી મને આ દુઃખી જોઈને તે ભીલની સ્ત્રી ભીલણીએ પિતાના પતિને કહ્યું–“રે દુષ્ટ પાપીષ્ટ ! તું આ બાળકને કેમ લાવ્યો ? એને મારવાથી શું થશે? એને એક કોળીઓ પણ થશે નહિ, શું એનાથી તોરૂં પેટ ભરાઈ જશે? તું મોટાઃ મેરને તે કોટવાલને આપી આવ્યો અને નાનું બાળક અહિં લાવ્યો છે, હવે શું તને ભક્ષણ કરું? અરે નીચ! હવે તું મારી આગળથી ચાલ્યા જે, તારું મુખ મને નહિ બતાવ! ' આ પ્રમાણે ભીલણીના કટુક વચન સાંભળીને ભીલ કહેવા લાગ્યો-“અરે દુઝણી ! તું કેમ ઘભરાય છે ! હમણું ‘જઈને આ બચ્ચાંને પણું વેચી આવું છું અને તેનું જે 'કઈ દ્રવ્ય મળશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust