________________ તે અન્ય નિમાં ગયેલાને માટે જે આપવામાં આવે તે તેની પાસે કેવી રીતે પહોંચી શકે ? વિષયમાં આસક્ત જીવ જ્યાં સુધી સમ્યફદશન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થઈ તેનું ચિંતવન કરતા નથી ત્યાં સુધી આ ઘેર સંસારમાં જ ભ્રમણ કર્યા કરે છે... . . ધન મોર વોનિમાં બન્મ. : , , પ્રજાપતિ ! એ તો નિશ્ચય જ છે કે સઘળા જીવ પોતાના : 99999 - કર્માનુસાર સંસારમાં ભ્રમણ કરીને અનેક યોનિમાં ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે હું પણ મારા કર્માનુસાર મરી હિમવન પર્વતની દક્ષિણ દિશામાં આવેલા ક્ષુદ્ર વનમાં મા૨ને પેટ ઉત્પન્ન થયા. આ વન સિંહ, વાઘ, હાથી, રીંછ, હરણ વગેરેના સમહથી ભયાનક છે. આ વનમાં વાઘ હરણનો શિકાર કરે છે, સિહ મદોન્મત્ત હાથીઓની સાથે યુદ્ધ કરે છે, સર્પ નળીઆની સાથે યુદ્ધ કરે છે, કોઈ કોઈ જગ્યાએ ભીલોના ટોળાંએ મુસાફરોને લૂંટવાને ભેગાં થઈ રહ્યાં છે, કોઈ કોઈ જગ્યાએ હાથીઓનાં ટોળને જતા જોઈ, સિંહ નાસી જાય છે તથા કસ્તુરીને માટે હરણને મારવાને અનેક દુષ્ટ માણસે કર્યા કરે છે. * - રાજન! તે ભયાનક વનની અંદર મોરના તીવ્રાગ્નિયુક્ત પિટમાં હું ઉત્પન્ન થયો. જે પ્રમાણે દુષ્ટોનાં વચનથી સજજનો દગ્ધ થાય છે તે પ્રમાણે મેરના પેટમાં હું દગ્ધ થવા લાગ્યો. જે પ્રમાણે તપેલા ઢાયાની અંદર નારકી દુઃખી થાય છે તે પ્રમાણે હું પણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust