________________ થાય છે એવું કહેવાવાળે કાણુ હશે? આ લોકમાં અને પરલોકમાં જીવહિંસા ભયકારી છે. દુ:ખવડે પણ ન જાવાય એવી આયુના ક્ષયમાં ચડમારી દેવી શું કરી શકે છે ? : - હે માતા ! પૂર્વ કાળમાં અસંખ્ય મહાપુરૂષ કાળને શરણ થઈ ગયા, તો શું તે વખતે ચંડમારી દેવી નહોતી ? અને નૈવેધ અને પશુઓને સમૂહ નહોતો ? અથવા મધ માંસનું ભક્ષણ નહોતું ? અથવા આ રીતના જાણકાર શું નહતા કે જે ચંડમારીને . પશુ તથા મધ વગેરેનું બળીદાન કરી સંતુષ્ટ કરી લે અને મરણથી બચી જાય ! આથી એમજ નિશ્ચય થાય છે કે ચંડમાશીમાં એવી -શક્તિ નથી કે કઈ જીવને મરણથી બચાવી શકે અને તેને શાંતિપ્રદાન કરી શકે. સંસારમાં સગળા જીવો પિતા પોતાના કર્મોનુ- - સાર સુખ દુઃખ ભોગવે છે. કોઈપણ કાઇને ઉપકાર કરતું નથી, શુ ભ કર્મજ અપકાર અને ઉપકાર કરે છે. ' वळीदान कराववा माटे माता चंद्रमतीनो विशेष आग्रह. . રાજન ! આ પ્રમાણે મારાં વચન સાંભળીને માતા ચંદ્રમતી કહેવા લાગી—“ પ્રિય પુત્ર ! સધળા, જગતમાં. ધર્મરૂ૫ વૃક્ષનું મૂળ વેદ ધર્મ છે! માટે વેદમાં બતાવેલા માર્ગ પ્રમાણે ચાલવુંજ ઉચિત છે, અને વેદમાં દેવતાઓને માટે. પશુઓનો ઘાત કર પ્રશંસનીય - અને પૂજ્ય બતાવે છે, એથી જીવવધમાં પુણ્ય માન્યું છે અને એ . પ્રમાણે કરવાવાળા મહા પુરૂષ સ્વર્ગના અધિકારી માનવામાં આવ્યા - છે !! જે પશુને ઘાત અને માંસ ભક્ષણ કરે છે તે સ્વર્ગ અને મેક્ષ- 5 માં જાય છે.. આ પ્રણે બ્રહ્માએ વર્ણન ક્યું છે તે પ્રમાણે : વિપુલમતિના ધારક સુરગુરૂ તથા ભરવાચાર્ય કહે છે ! ! ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust