________________ 51 ઘી સાકર વગેરેમાં મેળવીને સઘળાને વહેંચી દીધો. તે હમે સઘળાએ તથા બ્રાહ્મણોએ માંસ માની માતાને પ્રસાદ ખાધો ! ! ! જ આ પ્રમાણે પ્રસાદે ખાવાથી હમને સંક૯પી હિસા. અને કલ્પના માત્ર, માંસ ભક્ષણને દેષ લાગવાથી પાપને બંધ થયે. . : : . . કુવી પ્રત્યે વધરની પ્રાર્થના. : : રાજન ! તે પછી મેં સમતાભાવથી દેવીને નમસ્કાર કરીને કહ્યું કે હે માતા ! તને જોઈને મનુષ્ય સંતોષપૂર્વક દુઃખથી મુક્ત થઈ જાય છે, હે દેવી ! તારી કૃપાથી મને જંધાબળ, બાહુબળ અને અચળ જીદગી થાઓ. હે સુરેશ્વરી ! મહાન. જંગલમાં અતિ દુ:ખ વખતે અને પ્રિયવિયોગમાં મારી રક્ષા કરે. આ પ્રમાણે વિનંતિ કરતો દેવીને શરણે થયે, પરંતુ પાસે આવતા મરણને જરાપણ જાણ્યું નહિ. दिक्षा माटे संकल्प अने. अमृतादेवानुं अजब विघ्न. તે પછી હર્ષપૂર્વક રાજમહેલમાં જઈને મારા પુત્ર યંશોંમતિને સુવર્ણના કળશોથી અભિષેક કરાવીને રાજ્યાસન ઉપર બેસાડો. રાજન્ ! જે ‘વખતે હું સઘળા કાર્યથી નિશ્ચિંત થઇને તપ માટે વનમાં જવાને તૈયાર થયો છે એટલા માં રાણી અમૃતમતિ પિતાના મનમાં વિચારવા લાગી કે રાત્રે કૂબડાં સાથે મેં જે ક્રિયા કરી તે સ્વામીને જણાઈ ગઈ, અને તેથી જ તેઓ રાજ્ય ત્યાગ કરીને તપશ્ચરણ કરવાની ઈચ્છા કરે છે કેમકે મેં મહારાજના મનની વાત તેમના શરીરની આકૃતિ: ઉપરથી જાણી. લીધી છે. : -- - - - - - તા. આ પ્રભાણે, ચિંતવન કરતી અમૃતાદેવી પિતાના હૃદયમાં દૃઢ સંકલ્પ કરી ભારી પાસે આવી, કહેવા લાગી-“ડે. સ્વામી ! આ = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust