________________ એ દુષ્ટણીને પિકાર સાંભળીને સઘળા લોકો એકઠા થઈ ગયા. હે રાજન- જે પુરૂષ વ્યભિચારીણી કુલટાનાં વચનોને વિશ્વાસ કરે છે તે મારી માફક નાશ પામે છે. આ વાતની ખબર મારાં પુત્ર યમતિને પડતાં તે તરતજ મૂછિત થઈને જમીન ઉપર પડશે. પછી ડીવારે સચેત થઇને પોકારવા લાગ્યું-હાં નાથ ! હાય તાત ! આપના વિમા સઘળું જગત અંધકારમય દેખાય છે. હાય પિતા ! આપના જવાથી મારા મુખની છાયા જતી રહી. હાય ! સ્વામિ ! આપના વિના આ રાજ્ય શૂન્ય થઈ ગયું. પૃથ્વીનાથ ! હવે આ અવંતી નગરીનો રાજા કોણ થશે ? હાય પિતૃવર ! આપના વિના આ રાજ્ય અને રૂચિકર થયું નહિ, પરંતુ ઉર્દુ દુઃખદાયક થઈ ગયું. હાય તાત! આ વિસ્તીર્ણ રાજ્યપર વજઘાત થાઓ, મને કંઈપણ પ્રયોજન નથી વગેરે પિકાર કરી રૂદન કરવા લાગ્યું, અને પિતાના હાથથી પિતાના છાતી માથું ફૂટવા લાગ્યા. , . ' यशोमतिना विलाप माटे मंत्रीओनुं शांतवन.... પૃથ્વીનાથ! તે સમયે મારા પુત્રની આવી અવસ્થા જોઈ વૃદ્ધ મંત્રી, સેનાપતિ વગેરે કારભારીઓ તેને શાંત પાડવાને , માટે કહેવા લાગ્યા...હે રાજાધિરાજ ! જે બનવા સર્જત હતું . તે બન્યું; હવે આ દુખસહિત અગ્રુપાતને રોકીને સમાધાનચિત્ત થાઓ. આ * અસાર સંસારમાં જેટલા મહાપુરૂષ થયા તે સધળા કાળને શરણે થઈ ગયા છે. આ પૃથ્વી ઉપર મહારાજ નલ, નઘુષ, સગર, માંધાતા વગેરે મોટા મોટા પ્રતાપી રાજા થયા, પરંતુ સઘળાજકાળને વશ થઈ ગયા છે. આ પૃથ્વી ઉપર નારાયણ, પ્રતિનારાયણ, હલધર, ચક્રવર્તિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust