________________ આવ્યો. તે કૂકડાને રૂમ રંગ એવો મનોજ્ઞ દેખાતો હતો કે જાણ પિતાની ઉત્કટવર્ણયુક્ત પાંખેથી હમણું ગગનમાં ઉડી જશે. તે ફૂકડ ગર્દન ઉચકી. ચાંચ ખલેલે એવો જણાતું હતું કે જાણે. પ્રભાત સધળકોને જાગૃત કરે છે. ' - કૃપવા ચિત્રકારે તે કૂકડો એવો ઉત્તમ રંગ, દઈને બની હતો કે જેને જેવાથી કોઈ નહિ કહી શકે કે આ બનાવટી ફૂકડે છે, પણ વિધાતાની ચિત્રકારીની ઉત્તમતા જણાતી હતી. જે વખ મારી નજર તે કૂકડા ઉપર પડી કે મારી માતાના હુકમથી ઢાલ મૃદંગ, ઝાંઝ વગેરે બાજીના શબ્દથી ગગન ગાજવા લાગ્યું, તથ અનેક પ્રકારના સુગંધિત પુષ્પોનો સમૂહ દુધ, દહીં, "ચંદન વગ સામગ્રી એકઠી. થU ગઈ. : - - - ; . . . . : : : તે પછી મારી માતાએ કંછું—“પ્રિય પુત્રી હવે વિલંબ કરવાને સમય નથી, પરંતુ તાકીદે. -કુળદેવતાને બળીદાન આપવું જોઈએ આ પ્રમાણે માતાની આજ્ઞાનુસાર ઉઠીને હું સઘળી મંડળી તથા પૂજન કરનારા વિપ્રોની સાથે મહેસવપૂર્વક કુળદેવતાના મંદિરમાં ગયે. ત્યાં તમે બંને મા દિકરાએ દેવીની પ્રદક્ષિણ કરીને લઈ ગયેલી સામગ્રીવડે દેવીનું પૂજન કર્યું કે પછી દેવી ઉપર પે કૂકડે ઉતારીને તેની ઓગળે તેને તર્ણ છરીથી મારીને તેના શરીરમાંથી નીકળેલા લાલ પાણીને લોહી છે એમ માની દેવીનો ગાત્રનું સિંચન કંચું, એને બળીદાન માટે શરીર માંસ છે એમ સંકલ્પ કરી દેવી આગળ તે કૂકડે ચઢાવી દીધીપછી હમે બન્ને ને દિકરોએ હાથ જોડીને દેવીને પ્રાર્થના કરી કે હું મારા આ અપૂર્ણ કાર્ય પૂર્ણ થાઓ. આ પ્રમાણે ત્રણ ખેલૈં કહ્યા પછી સધળા પૂજારી બ્રાદ્ધએ તે કૂકડાને , Jun Gun Aaradhak Trust