________________ 48 . નપુંસક, શક્તિહીન, તેજ રહિત, અવિવેકી, પશુઓને ઘાતક, ચાંડાલ, માછી, કલાલ વગેરે હિંસક ક્રર પરિણામી થાય છે. તે પછી મરીન સિંહ, વાઘ, બિલાડ વગેરે પશુ તથા સર્પ, વીંછી વગેરેની નિમ ભ્રમણ કરી મહા ઘર વેદના ભોગવે છે. પશુઓને વધ કરવાથી અને પારકી હિંસાથી જ જે ધર્મ ઉત્પન્ન થતો હોય તો બહુગુણું અને મુકત મુનિઓને પાપી જીવ કેમ નમસ્કાર કરે છે ! " . . . * યશોધર મહારાજ વળી પણ કહેવા લાગ્યા-“જે મંત્રથી સંસ્કાર પૂર્વક તીણું તરવારની ધારથી પશુઓનો વધ કરે, અગ્નિમાં હવન કરો, દેવતા અને પિતૃઓનું તર્પણ કરે, માથું મુંડાવીને ભગવાં વસ્ત્રનું ધારણ કરે, અનેક નદી સરોવરમાં સ્નાન કરીને રાખવાળું શરીર, કરો, મોટી જટા ધારણ કરો, પંચાગિન તપ કરે, ધૂમ્રપાન કરે નગ્ન મુદ્રા ધારણ કર, વન પર્વત અને ગુફાઓમાં વાસ કરે. આતાપન, ચાંદ્રાયણ અને શુદ્ધાદનાદિ વ્રતોને ધારણ કરો, વગેરે અનેક 62 તપનું આચરણ કરે, પરંતુ જે જીવદયા ન રાખે તે સઘળું નિષ્ફળ જ, એટલું જ નહિ પણ ઘોર વેદનાયુક્ત નરકનાં દુ:ખ સહન કરી અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરવું પડે છે.” - માઘાતની તૈયારીમાં અને માતાને પટાવ. : - રાજન ! હજારે શાસ્ત્રાનો સાર એ જ છે કે હિંસા કરવામાં ' 5.5 છે અને જીવદયામાં જ ધમ છે. જે પુરૂષ જીવને સંહાર ; કરે છે, તે અનેક જન્મમાં અનેક રોગોથી પીડાય છે અને જે પરજીવને તન મારાદિ દુખ દે છે તે અનેક ભવમાં અનેક દુઃખ ભોગવે છે વગેરે કહીને મેં કહ્યું- હે. માત ! હું પણું અમર નથી તો પછી આ નાશવાન શરીરને માટે પર જીવને ઘાત કેમ કરાય, " એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust