________________ કહીને તીણ તરવાર મ્યાનમાંથી કાઢી જે મેં કંડલમુગટ યુકત મારા મસ્તકને કાપવાને વિચાર કર્યો કે માતાનાં હાહાકાર શબ્દ કરવાથી પાસે ઉભેલા માણસને મારી તરવાર પકડી લીધી. તે પછી વૃદ્ધ માતા ચંદ્રમતિ મારા ચરણમાં પડીને કહેવા લાગી હે પુત્રરત્ન ! મેં જે કે અસત્ય કહ્યું, પરંતુ જીવે ચેતનવગુણવિશિષ્ટ છે અને શરીર અચેતન છે, માટે શરીરને વાત કરવાથી પલિક શરીરને આ વાતને બોધ નથી થતું કે હું કપાઈ જાઉં છું અથવા મારા શરીરમાં કોઈ જાતની પીડા થાય છે, એ સિવાય શરીરને નાશ થવામાં નિત્ય આંત્માને નાશ થતું નથી, તે માટે હે પુત્ર ! આપણું વંશપરંપરાથી ચાલતો આવે જે માર્ગ તેને જ સ્વીકાર કરે ઉચિત છે ઇત્યાદિ. * : કવાર 7. - यशोधर महाराजे बनावटी कूकडानें आपेठे बळीदान... હકકકકલા -- કે પછી મારી માતાને મેં કહ્યું કે માતા ને કે એ આ 3 - કાર્યમાં અધર્મ છે તે પણ તારી આજ્ઞાનું પ્રતિપાલન કરીશ, અને પછી તપશ્ચરણ ધારણ કરીશ. આ પ્રમાણે જ્યારે મેં કહ્યું ત્યારે માતા ચંદ્રમતિ મારા ચરણો ઉપરથી મસ્તક ઉઠાવીને હર્ષ પૂર્વક ઉભી, અને કારીગરને બોલાવીને દેવીના બળીદાન માટે માટીને (કૃત્રિમં) કુકડે લાવવાને હુકમ કર્યો.. " . જે વખતે મારી માતાએ લેપકારને કૂકડે લાવવાનું. કહ્યું કે તરત તે લેપકાર માટીથી બનાવેલો સારી જાતને કુકડા લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust new I TTTTTTTTTTTIT IT