________________ III IIIII Us . . આ સુશોભિત સભામંડપમાં મારી માતા ચંદ્રમતિનું પધારવું થયું. તે વખતે મેં તપશ્ચરને ઉપાય મનમાં ધારીને મિથા સ્વમનું વૃત્તાંત માતાની આગળ કહ્યું . = મિથ્યા ઘનનું વૃત્તાંત. ; મે કહ્યું - “હે માતા ! આજ રાત્રે ઊંઘમાં મેં એક ભયાનક અમ જોયું. એક મહા ભયાનક વિક્રાળ પુરૂષ હાથમાં દંડ લઈ મારા સામે ઉભા રહીને કહે છે કે-તું જિનરાજની દિક્ષા જલદી ગ્રહણ કર, નહીતો - તને તારી તલવાર સહિત નષ્ટ કરીને યમપુરમાં પહોંચાડી દઈશ, એમ કહીને તે તરત અદશ્ય થઈ ગયે. ' હે માતા ! પેલી ભીમમૂર્તિ જોકે મારી આંખ સન્મુખ નૃત્ય કરી રહી છે, પરંતુ એથી મને કંઈપણ સારું લાગતું નથી. કેની પૃથ્વી, કેન રાજ્ય, કેની સ્ત્રી અને કેને પુત્ર ? મારે કોઈ સાથે કંઈપણ પ્રયજન નથી, હવે તે ફકત આત્મકલ્યાણજ ઈષ્ટ છે, જેથી સઘળા પરિગ્રહનો ત્યાગ કરીને દુઃસહ ઇદ્ધિઓના બળનો વિજય કરીશ અને 'જિનરિક્ષા ધારણ કરીને મહા તપ કરીશ. ' . હે માતા ! રાત્રે મેં જે નિકૃષ્ટ સ્વમ જોયું છે, તેથી એ નિશ્ચય ઠર્યો છે કે મારા યશોમતિ નામના પુત્રને રાજ્યસન ઉપર બેસાડવો. : : 'હે માતા ! દુષ્ટ સ્વમાની શાંતિ માટે જિનદિક્ષા ગ્રહણ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. . . . . . . . મિથ્યાવાનો માતા વતાવેજો ઉપાય.. :: . આ પ્રમાણે સાંભળી મુનિગુણઘાતિની અને મિથ્યાત્વરિષદૂષિત મારી માતા ચંદ્રમતી કહેવા લાગી—“ હે પુત્ર ! ચિંતિત મનેરથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust