________________ રહેવાસીઓ બીજાઓને સુખી કરતા પિતે વૃદ્ધિરૂપ થઈ રહ્યા છે. તેમજ એ નગરના સઘળા લોકો ચોર વગેરેના ઉપદ્રવથી રહિત નિરાંતે ઉઘે છે. * એ નગરીના રાજમાર્ગમાં ગમન કરતા હાથીઓના મદથી કર્દમ થઈ રહે છે. વળી જ્યાં અનેક પ્રકારના સેંકડો બજાર છે, જેમાં સેંકડો દુકાને પિતાની શોભા વિસ્તારતી કેવી હારદાર દેખાય છે ! હે રાજન ! એ મેટી નગરીનું વર્ણન હું ક્યાંસુધી કરું? - यशोध राजा अने यशोधर पुत्रनो परिचय. " એ નગરીમાં યશાઈ નામનો મોટો પ્રતાપી રાજા રાજ્ય કરતા હતાં. એ રાજા માટે ન્યાયવાન અને સત્યવાદી હતા. વૈાવનાવામાં આરૂઢ એ રાજ એ શોભતો હતો કે જાણે. ગુણોને મેલાપ, તપને પ્રભાવ, પુણ્યને સાગર, કળાનો સમૂહ, કુળનો ભૂષણ, યશન નિધાન, ન્યાયને માર્ગ અને જગને સૂર્યજ છે. એ પ્રજાપાલક રાજા અનાથોને ચિંતામણી સમાન, શત્રરૂપ પર્વતને ચૂર્ણ કરવાને વજપાત સમાન અને મંડલીના રાજાઓના સુગટમાં ચૂડામણિ સમાન શમતો હતો. એ પૃથ્વીપાલ રાજાને કામની વિધા, કામની શક્તિ, કામની દિપ્તિ, કામની કીર્તિ, કામના. બાણોની પંકિત અને કામના હાથની વીણ સમાન ચંદ્રમતિ નામની રાણી હતી. એ મહારાણીની કૂખે સુવિવેકી યધર નામને (હું) પુત્રરત્ન ઉત્પન્ન થયે. . : હે રાજન ! જ્યારે હું બાલ્યાવસ્થામાં આવ્યો, ત્યારે પ્રથમ તે હું મારી ઉમરના બાળકોની સાથે ઘરમાં જ બાળક્રીડા કરવા લાગે. પછી જ્યારે ભણવાલાયક થશે ત્યારે મારા માતાપિતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust