________________ 35 સિપાઈ બે સુદત્તને શુળીએ ચઢાવવાને લઈ જવા લાગ્યા, તે વખતે -એક વીરભદ નામને પુરૂષ કે જે વીરવતીના દુશ્ચરિત્રને સારી રીતે જાણતો હતો, તેણે રાજાને સઘળી વાત જણાવી અને કહ્યું-“મહારાજ ! જે તમને મારી વાત જુઠી લાગતી હોય તે મરેલા અંગારકનું મેદું જુએ, જેમાં વીરવતીના હેઠને કકડે જરૂર હરો, આ વાત સાંભળીને રાજાની આજ્ઞાનુસાર મરેલા અંગારકનું મોઢું જોયું, તે તેમાંથી હઠનો કકડો નીકળ્યો. પછી રાજાએ વીરવતીનું દુથરિત્ર જાણુને સુદત્તને છોડી દીધો અને તેની જગ્યાએ વીરવતીને શૂળીએ ચઢાવવાને હુકમ કર્યો. તે વખતે સઘળા લોકો કુલટા વીરવતીનું સાહસ જોઈ અત્યંત આશ્ચર્ય થયા કે–જુઓ! આ દુછણીએ પિતાનાં દુષ્ટકર્મ છુપાવવાને માટે બિચારા નિરાપરાધ 1 સુદત્તને અપરાધી ઠરાવ્યો, પરંતુ હમેશાં સત્યનોજ જય થાય છે અને દુષ્કર્મા અસત્યવાહીને એગ્ય દંડ મળે છે જે એ પ્રમાણે ન હોય તો અસત્યવાદીઓની સંખ્યા એટલી બધી વધી જાત કે જેને છેડે આવત નહી. દુષ્કર્મીઓને તેઓના અપરાધ પ્રમાણે _દંડ અવશ્ય મળે જ છે, એ કારણથી ડરીને અનેક લોક અન્યાયથી દૂર જ રહે છે. ' E રવતા રા. અને પંજુ મછિીની વોથી. . = અયોધ્યા નગરીમા દેવરતિ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજા રક્તા નામની રાણી ઉપર એ આસકત હતો કે સઘળું રાજ્ય_કાર્ય છોડીને તેની સાથે નિવાસ કરતો હતો. એક દિવસ મંત્રીએ , _આ ધીમે રાજાએ કહ્યું કે આપના આ પ્રમાણે ભેગમાં આસક્તચિત્ત રહી નિશપ કરવાથી સઘળી પ્રજા અન્યાય : માર્ગે વર્તવા લાગી છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust