________________ P2 કમળ ગાત્રવાળી દાસીના હાથનું અવલંબન કરીને મેં મેહેલમાં પ્રવેશ કર્યો. . . પ્રજાપાલક તે મહેલમાં પ્રવેશ કરતી વખતે જ દેવે મારી બુદ્ધિને હરણ કરી લીધી. તે વખતે મેં મારી વિયાના મુખના. સુગંધિત સ્વાદયુક્ત વચનેને સાંભળીને નાક અને કાનને આનંદિત. કર્યા, તે મંજુભાષિણનું અત્યુત્તમ સુંદર રૂપ જોઈને નેત્રપ્તિ કરી, તે ચંદ્રવદનના હોઠની મીઠાસના આસ્વાદનથી જીભને સંતાવિત કરી અને તે સુકોમળગાત્રાના શરીરના સ્પર્શથી સધળું શરીર સુખથી પૂર્ણ કર્યું. આ પ્રમાણે તે ચંદ્રાનનાના સંભોગથી પાંચે ઇંદિની તૃપ્તિ થઈ, તે વખતનો આનંદ અને હવે અપૂર્વ હતો. - હે રાજન્ ! તે વખતનું અવલોકન, સંભાષણ, દાન, - આલિંગન, વિશ્વાસ, પ્રિયતમાને મેળાપ અને રતિક્રીડા જે મને અમૃતાદેવીના સંસર્ગથી પ્રાપ્ત થયું તેવું કોઈને પણ પ્રાપ્ત થયું હશે નહી ! તે વખત. હાસ્યરસમિશ્રિત કામેત્પાદક મંજુભાષણ, હદયગ્રાહી મુખ વિકાર, ચિત્તાકર્ષકભાવ, ભ્રમર અને આંખના - નિક્ષેપ ગુરૂપ વિભ્રમ અને રતિક્રીડાના સમયનો રસાસ્વાદ અપૂર્વ દેખાતો હતો , પાળ મઘુતાવીનું નીર સાથે. . . ન્યાયમૂર્તિ ! સઘળી ક્રિીડાથી નિશ્ચિંત થઇને જ્યારે હું તે - સિંહકારી, કમલદલનેત્રા, પીનસતકુચા, ભ્રમરવિનિંદીકેશા, - ચંદ્રવદની, ગજગમની પ્રિયાના રૂપનું સ્મરણું કરતો આંખો બંધ = કરીને સૂઈ ગયો હતો, એટલામાં તે પરપુરૂવરતા (મારી સ્ત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust