________________ 27 સિપાઈને હુકમ કર્યો કે, તમે અમૃતમતિ મહારાણીના મહેલમાં જઈને ખબર કરે છે, મહારાજ પધારે છે. સિપાઇએ અમૃતમતિના મહેલમાં જઈને મહારાજનો હુક્મ સભળાવી દીધો અને પછી મહેલમાંના સઘળા માણસોને હુકમ સંભળાવીને યશોધર મહારાજની પાસે આવીને કહેવા લાગ્ય-શ્રીમનમહારાજાધિરાજની જય થાઓ. શ્રી પૃથ્વીનાથ ! સ્વર્ગ સમાન મહારાણીના મહેલમાં પધારે. આ પ્રમાણે સિપાઈના કહેવાથી મહારાજ યશોધર (હું) તરતજવાને તૈયાર થયા. જતી વખતે એક સેવક હાથમાં મસાલો લઈને આગળ ચાલતો હતો, અનેક સેવક ચમર ઉરાડતા હતા, અનેક પુરૂષો માંગલિક શબદોમાં યશગાન કરતા જતા હતા, અને અનેક માણસ હાથમાં તરવાર લઈને મારી આગળ પાછળ ચાલતા હતા. આ પ્રમાણે ચાલતા ચાલતા હું મણિમય શિખરયુક્ત અમૃતાદેવીના મહેલમાં પહોંચે. એ રમણીય મહેલ રત્નજડિત દિવાલોથી મનોહર દેખાતો હતો, અનેક પ્રકારના વાંકોના હૃદયગ્રાહી શેરથી આનંદિત. થઈ રહ્યો હતો, પુષ્પોની માળાઓની સુગંધીથી લુબ્ધ ભ્રમરાઓના -ગણગણાટથી પૂરિત થઈ રહયો હતો, અને લટકતી મોતીઓની વાળાઓ અને રત્નજડિત ચિત્રાવડે અપૂર્વ છટા દેખાઇ =હી હતી. - ' એ મહેલમાં જઈને મેં શુદ્ધ સ્ફટીકથી જડેલો રત્નોવાળr. -મનો પહેલો ખંડ એવો જોયે કે જાણે વિશુદ્ધ આકાશજ છે. =ાંથી આગળ જતાં પુપમણિના સુંદર સમૂહથી ભરેલો અને મુકતાતેથી જડિત બીજો ખંડ જે. ત્યાંથી આગળ જતાં પધરાગ મણિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust