________________ 28: -ઓથી શણગારેલો ત્રીજો ખંડ જોયે. તે પછી મરકતમણિ અને -નીલ રત્નની કાંતિના સમૂહથી વ્યાપ્ત ચેથા અને પાંચમા ખંડને જોયા પછી સુવર્ણ નિર્મિત અતિ ભાયુકત છ ખંડમાં પહોંચીને પોપટ, હંસ, મેર અને મેના વગેરે પક્ષીઓના મનોહર શબ્દ સાંભળીને ચિત્ત પ્રસન્ન કર્યું. ત્યાંથી પારાગમણિ અને પીતરત્ન વડે શી ણગારેલા સાતમા ખંડનું અવલોકન કરી વિધાતાની શિલ્પ વિધાન! પ્રશંસા કરી, તે પછી ત્યાંથી પણ આગળ જઈ ચંદ્રકાંત મણિની શિ લાઓના તેજથી વ્યાસ ગૃહચકા નામના આઠમા ખંડમાં ૫હોંચીને હદયને શાંત કર્યું. . હે રાજન ! જે વખતે મેં તે અતિ સુંદર મહેલના સાત ખંડને જોયા તે વખતે મારી બુદ્ધિ એવી કંપાયમાન થવા લાગી કે જાણે * નરકમાં જ પ્રવેશ કર્યો છે, પણ જ્યારે રેનક્રાંતા ગૃહચક્રા નામના આઠમા ખંડમાં પહોંચ્યો ત્યારે મેક્ષપ્રાપ્તિની માફક આનંદ થયો. જો કે આઠ કર્મોનો નાશ થઈનેજ મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ હું કર્મોથી લપેટાયલો અને પાપકર્મથી ભરેલો છતાં પણ સર્વાગગ્રહણી પોતાની પ્રિયાના પ્રેમ આલિંગનની લાલસાથી રોમાંકુરિત હદયવાળે અને વેદપૂર્ણગાત્રવાળે થઇને આનંદમાં મગ્ન થઈ ગયે. હે પૃથ્વીનાથ ! તે વખતે કામના ઉદ્દેશથી પ્રજ્વલિત થતe મારા સઘળા શરીરમાં વિષવાળા સર્પની માફક એવી કંપારી ઉત્પન્ન થઈ કે પ્રિયાના મહેલમાં પચવું દુર્ભાગ્ય થઈ ગયું. પછી જેમ, તેમ પડેલા દરવાજામાં પ્રવેશ કર્યો કે મૃદુભાષિણે વિનયનઝL દાસીએ મને જોઈ જયકાર શબ્દ કર્યો, તે પછી સફેદ જાંગથી આચ્છાદિત નવીન કમળસમાન નવાં અને સફેદ વસ્ત્રોથી આચ્છાદિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust