________________ t u J TITHILD ક્ષમારૂપ જળથી ધાગ્નિને શાંત કરીને મારી તરવારને મ્યાનમાં ઘાલીને હું ત્યાંથી ચાલતો થયો. અને તે વિચિત્ર મહેલમાં જઇને ગુપ્ત રીતે પથારીમાં સૂઈને તે હૃદયવાસિની ચારૂહાસિની દુષ્ટાના ચરિત્રનું સ્મરણ કરવા લાગ્યું કે-હા ! ધિક્કાર તારી બુદ્ધિપર ! તેં તારા મનમાં જરા પણ વિચાર ન કર્યો કે જ્યાં મારે ક્ષત્રિય કુળ અને કયાં તે રંક વંશ, જ્યાં સમુદ્રાંત પૃથ્વીના પતિની પ્રાણવલ્લભા અને જ્યાં તે હાથી ઘેડ એનાં એઠ અન્નથી આજીવિકા કરવાવાળે કુબડે? હા ! દુeણું ! તેં એમ પણ વિચાર ન કર્યો કે મારે પતિ રાજાધિરાજ છે અને નવાવપુત્ર હોવા છતાં આવા નીચ, રંક, દરિદ્રી ઉચ્છિષ્ટભેજી, મલિગાત્ર, કુબડાની સાથે કેમ રમણ કરૂં છું? હા! અમૃતા તારી બુદિ એકદમ નષ્ટ થઈ ગઈ, તને આ નીચ કામ કરતાં જરાપણુ લાજ નહિ આવી, પરંતુ એ પણ સત્ય છે કે જે વલરીની વેલ આ પ્રવક્ષની ડાળી પર વળગીને આમ્રફળને સ્પર્શ કરે છે, તે વેલ કાંટાના ઝાડની ડાળી પર વીંટળાઈને ચુંબન કરે છે જે ઝાડની ડાળી ઉપર હંસ બેસે છે તેનાજ ઉપર બગલું પણ બે= છે, જે કમળ સૂરજના કિરણોના સંપર્શથી પ્રફુલ્લિત થાય છે તેનો દેડકો પગેથી પ્રહાર કરે છે. - - હે રાજન ! ઉપર પ્રટાણે વિચાર કરતાં કરતાં યશોધર મહારા= (હું) ગેપવતી, વીરવતી, રકતા વગેરે દુશ્ચારિણી સ્ત્રીઓના ચરિત્ર, મરણ કરવા લાગ્યા. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust