________________ 23 માફક પ્રાણઘાતક અને કુગતિમાં લઈ જવાવાળા છે. એ સિવાય. મેં એને પણ વિચાર ન કર્યો કે પુત્ર, મિત્ર વગેરે સધળા કુટુંબસમુહ સ્વાથપરાયણ છે. એમના સ્નેહમાં ફરીને ઉચિત વિચાર ન કરતાં પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યું હતું, પરંતુ હવે સઘળાં કાર્યોને ત્યાગ, કરી જિનદિક્ષા ગ્રહણ કરીને મહા તપશ્ચરણ કરી સંસાર બ્રમણથી મુક્ત. થઇ જઇશ, વગેરે વિચાર કરીને મહારાજ યશેળે સઘળા રાજકર્મચારીઓને બોલાવી પોતાના મનની વાત સંભળાવી, તે વખતે સઘળા. ' કર્મચારીઓ જોકે “પિતાના હૃદયમાં ઘણું દુઃખી થયા, પરંતુ મહારાજને દઢ પ્રતિજ્ઞાવાળા જોઈ કંઈપણ કહેવાનું સાહસ કર્યું નહીં, પણ મહારાજની આજ્ઞાનુસાર સઘળી સામગ્રી એકઠી કરી અને પછી યશોધર નામના પુત્રને (મને બોલાવીને રાજ્યસન ઉપર બેસાડ. यशोधरने राज्यगादीनी प्राप्ति. - હે રાજન ! મારા પિતા યશોધ મહારાજે જે વખતે મારા હાથમાં રાજ્યપટ્ટ સોંપ્યું તે વખતે બીજા સઘળા રાજાઓને બોલાવી. તેમની સાથે મારો હસ્ત મેળાપ કરાવીને કહ્યું કે આ વિસ્તૃત રાજ્ય આપના ભરોસાપર છે, વગેરે કહીને મારા પિતા જેનપથના મુસાફર બનીને વનમાં ગયા, અને જૈનાચાર્યની પાસે જિનેશ્વરી દિક્ષા ગ્રહણ કરી. . મારા પિતા તો કામરૂપી મદના વિઘાતક થઈ મહા તપશ્ચરણ કરતાં મોક્ષપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા લાગ્યા અને મેં જુના મંત્રીએની સહાયતાથી ન્યાયશાસ્ત્ર અને રાજવિદ્યા વડે ઇંદ્રિયવિજયી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્રીવાર્તા નામની વિધાથી બ્રાહ્મણ, ક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust