________________ IIIIIIIII વદન શાંતિ મૂર્તિ ચંડમારી દેવીજ મનુષ્યનું રૂપ ધારણ કરીને મારી ભકિતની પરીક્ષા કરવાને આવી છે અથવા મારા કોઈ સંબંધી દિક્ષા. : ગ્રહણ કરીને સંસાર પાર ઉતરવાને અહીંઆ ઉપસ્થિત થયા છે.” આ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને રાજાએ ફરીથી ક્ષુલ્લક મહારાજને. -પ્રશ્ન કર્યો. . . . . . . . ... क्षुल्लक युगल प्रत्ये राजानी वातचीत.. રાજા–“અહા મહાનુભાવ ! આપ કોણું છે? શું રાજ્યભ્રષ્ટ થઈને શત્રુઓના ભયથી નગર તજીને હાસતા અહીં આવ્યા છે ? અથવા કોઈ જગ્યાના રાજપુત્ર છે, જે પુષ્ટ થઈને ગુપ્ત રીતે વેષ બદલીને અહીં આવ્યા છે અને આ શાંતિ મૂર્તિ મહારૂપવતી કુલાનંદદાયિની કન્યા કોની પુત્રી છે? અહો ! આ બાલ્યાવસ્થામાં વ્રતપૂર્વક દિક્ષા, પરધર ભિક્ષા અને મહાન ગુણની પરીક્ષા, એજ પ્રમાણે એકથી એક વધારે અદ્દભૂત દેખાય છે. હે કુમાર! હે મુનિ! આ હમારા શુદ્ધ અને કીતિગ્રહ શ્રેઇનગરમાં આ કુમારી સહિત આપ કેવી રીતે પધાર્યા, એ આપનું પાપનાશક અને સુખદાયક વર્ણન કહો.” સુદ્ધક મહારાજ૦–“રાજા! જેમ આંધળાની આગળ નૃત્ય, બહેરાની આગળ ઉત્તમ ગાયન, ઉજજડ ખેતરમાં બીને વાવવું, નપુંસક 'પુરૂષ આગળ તરૂણ બાળાના કટાક્ષેનું નિક્ષેપન, મીઠા વગરનું વિવિધ પ્રકારનું ભજન, અજ્ઞાનીઓમાં તીવ્ર તપનું આચરણ, નિર્બળની શરણું, શુભ ધ્યાનરહિત પુરૂષને સમાધિમરણ, અપાત્રને દાન, મોહરૂપી ધૂળથી ઘેરાયેલા મનુષ્યને ધર્મને બેધ અને જંગલમાં રૂદન જેમ વૃથા છે તે પ્રમાણે આપની આગળ મારૂં ચરિત્ર કહેવું વ્યર્થ -છે કેમકે જે ગુરૂ મસ્તકમાં શળ સમાન આનંદથી પ્રતિકુળ પુરૂષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust