________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આડત્રીસ
જ
આડે
દલાલ; a commercial broker in the moffusil. આડત્રીસ, (વિ.) ૩૦+૮=૩૮, thirty
eight, .38. આડદાવો, (કું.) વળતો કે સામે દા; a
counter-claim or suit. આડધંધો, (૫) ગૌણ ધંધે; a subor
dinate profession. આવનામ, (ન) અટક; a surname: (૨) ઉપનામ; a second unofficial name. આડફેટું(આડફેટિયુ),(વિ.) અવળું; up
side down: (2) H11018123'; out of the way; આડપડદો, (પુ.) (આડભીત), (સ્ત્રી) બારણું સામેનો પડદો કે પડદારૂપી દીવાલ; a door curtain or a curtain wall. આડરસ્તો, (૫) કે, કાચો રસ્તો; a short bye path. આડશ,(સ્ત્રી)અડચણ, અવરોધ; obstacle obstruction: (૨) પડદે અથવા પડદારૂપી flaist; a curtain or, curtain wall. આડસર, (૫) (સ્ત્રી) (છાપરાનો) મોભ;
a horizontal beam under the top of a roof: (૨) પાણીનો પ્રવાહ અટકાવવાની દીવાલ; a wall or barrage to stop flowing water. આડસાલ, (સ્ત્રી) એકાંતરું વર્ષevery alternate year. આડંબર, (ન) વિસ્તારથી છવાઈ રહેવું તે; extensive covering or expansion: (૨) ભપકો; pomp, glamour (૩) 319, Zi”; ostentation, false show: (૪) મિથ્યાભિમાન; vanity, false pride:
આડંબરી, (વિ.) ખેટા ભપકાવાળું, મિથ્યાભિમાની: ostentatious, vain. આડાઈ(સ્ત્રી) વર્તનનું વાંકાપણું crookedness. (૨) દુરાગ્રહ, હઠ; undue persistence, obstinacy. આડાબોલું, (વિ.) વ્યંગમાં બોલતું; speak- ing sarcastically. (૨) ઉડાઉ જવાબ આપતું; replying evasively.
આડિયું, (ન.) કરવત; a saw: (૨) કપાળમાં તિલક કરવાનું બીબું; a die to imprint an auspicious mark on the forehead: (૩) એક પ્રકારનું માપ; a unit of measure. આડી, (સ્ત્રી) અવરોધક દીવાલ, પડદે, વગેરે; obstructive wall curtain, etcs (૨) રેલવે ફાટક, વગેરે ઉપરને અવરોધક થાંભલો અથવા વળી; an obstructive pillar or bamboo across a railway crossing, etc.: (૩) વ્રત, વ. ની બાધા; a religious vow:(8) 21H1; boundary: (4) DE, $d; obstinacy: () આડી રેખાઓનું તિલક; an auspicious mark on the forehead made up of horizontal lines. આહીતર, (સ્ત્રી) હેડીથી નદી પાર જવું તે; crossing a river by a boat. આડીવાડી, (સ્ત્રી) કુટુંબકબીલો; a family
all the members of a family. આડું, (વિ.) સીધું કે ઊભું નહિ એવું; crosswise, not vertical or hori. zontal: (૧) અડચણરૂપ કે અલગ વિભાગ 4138; obstructive or separating: (૩) હઠીલું, વ; obstinate, adamant, crooked. (૪) હસ્તક્ષેપ કરતું; interfering, intruding: (4) 34135672'; indirect (૬) અનિયમિત; irregular: (૭) (અ) આડી બાજુએ; crosswise, horizontally:(૮)(ન) પ્રેત, ભૂત,વ.; an evil spirit, a ghost, etc:–અવળ, (વિ.) (અ)ઢંગધડા વિનાનું; quite disorderly, methodless: (?) ayezti; topsyturvy: (૩) સાચું ખાટું, ઉપજાવી કાઢેલું; fabricated, faked. (૪) (ન.) ઉપજાવી કાઢેલી વાત; a fabricated affair. આડે, (અ.) અડચણરૂપે; obstructively: (૨) વિરુદ્ધ; against, in opposition: -દહાડે, (અ.) રવિવાર અથવા રજાના દિવસ સિવાય બીજા કોઈ પણ દિવસે; on any
For Private and Personal Use Only