________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચમન
આજ-ઝ)મ
માચમન, (ન.) ધાર્મિક વિધિ તરીકે જમણું હાથમાં રાખેલું પાણી પીવું તે; ceremopius drinking of water from the right palm. (૨) પાણી અથવા પ્રવાહીને પ્રસાદ; water or liquid to be taken after being offered to a deity: આચમની, (સ્ત્રી) આચમન લેવાનો ચમકી; a small spoon for a liquid offering. આચરક્ચર, (ન.) પોષક તો વિનાનો પચરણ ખારાક; unwholesome miscellaneous food. (૨) પરચૂરણ; alHid; miscellaneous (household) articles: (૩) (વિ.) પરચુરણ; miscellaneous, sundry. આચરણ, (ન) વર્તણક; conduct, behaviour: (3) zle; custom, practice: આચરવું, (અ. ક્રિ.) વર્તવુ; to behaves () (સ. ક્રિ) કરવું; પાલન કરવું; to perform, to do, to observe. આચાર, (૫) વર્તણુક, behaviour (૨)
સદાચરણ; good behaviourદ (૩) આચરણના નિયમે; code of conductવચાર, (પુ. બ. વ.) સારા વિચાર અને વર્તન; good thoughts and behaviour: (૨) આચરણ માટેના ધાર્મિક નિયમો અને રૂઢિઓ; religious rules of conduct aod traditions: આચારી, (વિ.) સારા વર્તનવાળું; well behavedઃ (૨) આચારવિચારનું પાલન કરનારું; observing
the rules of conduct. આચાર્ય, (૫) આધ્યાત્મિક કે ધાર્મિક શિક્ષણ માટે ગુરુ; a preceptor, a spiritual or religious teacher or guide: (૨) વડે શિક્ષક, પ્રાધ્યાપક a head-master, a principal: (3) વિદ્વાન માણસ; a learned man. ભાછાદન, (ન.) ઢાંકણ; a cover: (૨) હાંકવું અથવા સંતાડવું તે; a covering or hiding આ ચ્છાદિત, (વિ.) ઢંકાયેલું;
coveredઃ આઝાદવું, (સ. ક્રિ) ઢાંકવું; to cover: (૨) ઢાંકીને છુપાવવું; to hide by covering. આછકલું, (વિ.) અવિચારી, છીછરા મનનું; thoughtless, shallow minded: આછકલાઈ, (સ્ત્રી) અવિચારી અથવા અણછાજતું વર્તન; thoughtless or unbecoming behaviour. આછર, (૫) પોશાકdress, apparel: (૨) શેતરંજી, જાજમ, વગેરે; a carpet, etc: - ૬, (અ. ક્રિ.) પાથરવું; to spread: (૨) ઘટવું, સરવું; to decrease, to recede, to ebb: (3) નરમ પડવું; to be diluted, to be less intense, to weaken (૪) (પ્રવાહી) કચરે બેસી જવાથી સ્વચ્છ થવું; (of liquid) to become distilled because of sinking of dirt. આછું, (વિ) ઝાખું; dim, faint: (૨) થોડું; little, slight: (૩) અલગ, ટું ક separate, detached: -પાતળું, (વિ) ભાગ્યવશાત્ મળેલું, થોડું ધણું; a little offered by fate, meagre. આજ, (સ્ત્રી) વર્તમાન દિવસ; today (૨) (અ.) આજે; today. -કાલ, (અ) હમણાં, અત્યારે; now, now-a-days, presently: (૨) અલ્પ સમયમાં; within a short-time: આજકાલનું, (વિ.) સાંપ્રત સમયનું; of the present times (૨) આધુનિક modern (૩) અલ્પ સમય માટેનું; short-lived, temperory, transitory: (૪) કાચી ઉંમરનું હોવાથી છીછરું અને બિનઅનુભવી; shallow and inexperienced because of premature age: (૫) અલ્પ સમય પહેલાંનું; recent. આજન્મ, (અ) જન્મથી જ; from birth: (૨) જીવનભર; lifelong. આજ(ઝીમ, (વિ.) મહાન, ઉમદા great, noble: (૨) માનનીય; venerable.
For Private and Personal Use Only