________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આગર્-૩)વા
(૨) અલાયદું; exclusive, reserved for a person or purpose. આગ(-ગુ)વો, (પુ.) આગેવાન; a leader: (૨) ભેલિયા; a guide. આગળ, (અ.) સામે, સન્મુખ; in front of: (૨) અગાઉ; before: (૩) પાસે; near, beside: (૪) ભવિષ્યમાં; in future: -પડતુ',(વિ.)łહેરમાં મહત્ત્વના ભાગ ભજવતુ; leading: (૫) માખરાનુ; forward. આગળો (આગળિયો), (પુ.) બારણાના ઉલાળ; a bolt of a door. આગંતુક, (પુ.) મડ઼ેમાન; a guest: (૨) સિક્યુ; a beggar: (૩) પ્રવાસી; a traveller: (૮) (વિ.) આર્ચિતુ અથવા આમ ત્રણ વિના આવેલું'; having come unexpectedly or uninvited. આગા, (પુ.) રૉડ; a boss, a master: -ખાન, (પુ.) ખાતેંઓના ધર્મગુરુ; the religious head of the Khoja (a section of the muslims)community. આગામી (આમાસિક), (વિ.) ભવિષ્યે આવનારુ કે થવાનું; ensuing, forth coming, future.
આગાર, (ન.) ઘર, મકાન; a house, a dwe!ling, a building. આગાહી, (સ્ત્રી.) ભવિષ્યવાણી; a prediction, a prophecy.
આગિયુ, (વિ.) બળતું; burning: (૨) આગવાળુ; fiery: (૩) ઉમ સ્વભાવનું; hot-tempered: (૪) (ન.) અતિપાત્ર; a vessel to keep fire. આગિયો(–ઓ), (પુ.) એક પ્રકારનુ અંધારામાં ચળકતુ' પતંગિયું; a firefly, a glowworm: (૨) તેજસ્વી આકાશી પદાર્થ સૂર્ય, ચંદ્ર, તારા, મહુ વગેરે; shining heavenly bodies, such as the sun, the moon, a star, a planet, etc. આગે, (અ.) આગળ; forward: -દમ,
(ન.) -ફ્રેંચ, (સ્ત્રી.) માગળ પ્રમાણ; a forward marchઃ (૨) વિકાસ, પ્રગતિ;
૪૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચા
progress:
-વાન.
development, (પુ.) નેતા; a leader: -વાની, (સ્વી.) નેનાગીરી: leadership. આગોતરું (–ર), (વિ.) પ્રારંભનું; primary, initial: (૨) પ્રથમ; first: (3) પહેલાનું'; prev'ious: (૪) પાશનુ, નજીકનું'; neighbo':ing, near આગ્નેય, (વિ.) અગ્નિ અથવા અગ્નિકાને લગતું; relating to fire or to the south-east corner. આદ્યયણુ, (પુ.) યજ્ઞના સમય; time of a sacrifice: (ર) નવાં ધાન્ય, ફળ, વ. અપણવિધિ; ceremonious offering of new corn, fruits, etc. આગ્રહ, (પુ.) નિશ્ચય; determination: (૨) ખ’ત; perseverance, persistence: (૩) જી, હુ; obstinacy: (૪) આગ્રહભરી વિનની; a strong request, entreaty: આગ્રહી, (વિ.) ખંતીલુ, હઠીલુ; persistent, obstinate. આધાત, (પુ.) પ્રહાર; a blow, a stroke: (૬) ધડાકા સાથે અથડાવું તે; a loud collision: (૩) માનસિક આંચકા, ધ્રાસકો; a shock.
આધું, (વિ.) જેટુ, કુર; distant, remote: (૨) (ક્રિ. વિ.) પાસે; near: -એસયુ, (લા.) સ્ત્રોને રોટ્ટ ન થવું; a woman's coming to menses. આધુ'પાછું', (વિ.) ભૂલથી સ્થાનફેર થયેલું'; misplaced: (૨) ઉપન્નવી કાઢેલુ, ખરુ ખાટુ; fabricated, faked.
For Private and Personal Use Only
આઘે, (અ.) કુર; at a great distance, far away. આચવું. (આંચક્ષુ'), (સ. ક્રિ.) ઝપટ મારીને લઈ લેવુ'; to snatch, to take forcefully and quickly. આચકી (આંચકી), (સ્ત્રી.) તાલુ(એક રેગ); convulsions, fits: (૨) હેડકી; hiccup. આચકો, આંચકો, (પુ.) ધક્કો; a pull, adashઃ (૨) આનાકાની, ધ્રાસèt; hesitation, a shock.