Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પણ તપના પ્રભાવથી જ દેવલેાકમાં ગયા. (૪) વિઘ્નાને નાશ પણ તપથી કરી શકાય છે. જીએ-દ્વારિકા નગરીમાં જ્યાં સુધી આયખિલના તપ ચાલુ રહ્યો ત્યાં સુધી દ્વૈપાયન દેવ નગરી ખાળી શક્યા નહિ (૫) ઇષ્ટ અર્થની સિદ્ધિ પણ તપથી જ થઈ શકે છે. જુએ ચક્રવતીએ પણ તમિસ્રા
ર
ગુફાના અને ખંડપ્રપાત ગુફાના દેવાને આરાધવાને અને
૩
૪
૫
E
८
૯
માગધ વરદામ પ્રભાસ એ ત્રણ તીર્થોના ત્રણ દેવને આરાધવા માટે, રાજ્યાભિષેકના પ્રસ`ગ માટે, નવ નિધિના એક દેવને આરાધવા, ગંગા સિંધુ દેવીને આરાધવા અને રાજ્યની અધિષ્ઠાયક દેવીને આરાધવા માટે, વિગેરે જરૂરી પ્રસંગેામાં અધા મલીને ૧૩ અઠ્ઠમ તપ કરે છે. અને છ ખંડ પૃથ્વીના માલીક બને છે.
૧૦
ઊ
આકરૂં તપ કરવાથી જ શ્રીવીરપ્રભુ, દૃઢપ્રહારી, બાહુઅલી, ખલભદ્રમુનિ, નંદિંષણુ, ઢઢણુ ઋષિ, ગજસુકુમાલ, આણુંદ શ્રાવક, સુંદરી વિગેરેને ઇંદ્રાદિક ઉત્તમ દેવા પણ નમસ્કાર પ્રશંસા કરે છે. દીક્ષાના નિમિત્તે ખાહુબલિની વ્હેન સુંદરીએ તપ કર્યાં, તપથી જ નંદિષણને અદ્ભુત રૂપ મળ્યું, સનત્કુમાર ચક્રવતીને ખાદ્ય રાગ શમાવવાની લબ્ધિ મળી હતી. વળી તપસ્વીના વસ્ત્રાદિના સ્પર્શથી (તે અડકવાથી ) પણ તાવ વિગેરે રાગે જાય છે એમ શાસ્ત્રમાં કહ્યુ છે. જીએ-ગાપગિરિ (ગ્વાલિઅર) ના આમ રાજાને એકાંતરીયા તાવ શ્રી અપ્પભટ્ટસૂરિને વંદન કરતાં વસ્ત્ર અડવાથી ઉતરી ગયા. તપસ્વીના મૂત્રથી લાખડ પણ સુવર્ણ મને છે.